________________ જણ કેવળી યથાર્થી 426 4 શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર નથી પણ ક્ષાયિકજ્ઞાકેવળજ્ઞાન)ના છે. અને તેવું જ્ઞાન કેવળજ્ઞાની સિવાય બીજે ક્યાંય હોતું નથી. માટે અપ્રતિહત જ્ઞાનદર્શનવડે માનવેના માનસિક ભાવેને યથાર્થ જાણી શકવાની અને પ્રરૂપણા કરવાની શક્તિ કેવળીઓ પાસે જ હોય છે. તેથી જ યથાર્થવાદી પરમાત્માએ ફરમાવ્યું કેમનુષ્ય લેકના ચક્રવતીઓ કરતાં પણ સારામાં સારા પરિ. ગ્રહના માલિકે, બધાય ઈન્દ્રો, દેવ અને દેવીઓ પણ પિતાના પરિગ્રહથી સંતોષ મેળવી શકતા નથી. ગમે ત્યારે પણ તેના ભગવટાની ઈચ્છાએ તેમને થાય છે અને મનમાન્યા ભેગવટાઓ કરે છે પણ સંતેષ પામી શકતાં નથી, વાસનાઓની તૃપ્તિ પણ તેમને થતી નથી. પરંતુ બળતી સગડીમાં નાખેલા કેલસાએથી જેમ અગ્નિ ભડકે છે તેમ તેમની ઈચ્છાઓ પણ જુદા જુદા રૂપે થાય છે અને ભગવે છે પણ સંતેષને આત્મિક જીવન સાથે સંબંધ હોવાથી આત્મામાં જ્યારે કામવાસના ભડકે બળતી હોય, આંખમાં વિકાર હોય, સ્પર્શ સુખ માણવાની તમન્ના હોય, ત્યારે સંતેષ શી રીતે મળશે? કેણ આપશે ? માટે વૈકિય લબ્લિવડે ગમે તે પદાર્થ ગમે ત્યારે મેળવી શકે છે, પણ સંતોષ તવની પ્રાપ્તિ તેમના ભાગ્યમાં હતી નથી જે મનને અને શરીરને ભૂખે છે, તે માણસ સર્વશ્રેષ્ઠ ભેગવિલાસ માણવા છતાં પણ ભૂખે જ રહેવાને છે. માટે તેમને શરીર શૃંગાર, વસ્ત્ર પરિધાનની માયાના રંગને અંત આવતું જ નથી. માટે દેને લેભીયા કહ્યાં છે,