________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 425 પર્વતે, ગામ, નગરે, બાગબગીચાઓ, ઉપવને, પુપ તથા ફળોથી લદાયેલા વૃક્ષો, અને વને, જગલે, કૂવા, વાવડી, તળાવ, કમળથી પૂર્ણ જળાશયે, દેવસ્થાને, સભાસ્થાને, પર ઈત્યાદિક સ્થાને પર દેવને અતીવ માયા હોવાનું કારણ એક જ છે કે, તેઓ સમાતીત શોખીન, સુગંધી પદાર્થોના ઉપલેક્તા, મનગમતા શેખ કરનારા, મજા માટે તે તે સ્થાનમાં જનારા–ફરનારા હોય છે. ત્યાં મનગમતી કામક્રીડા, હાસ્ય, કુતૂહલ, ખેલ-કૂદ, તમાશા કરવાની તેમને ઘણું જ મઝા પડે છે. ઘરે બધાય સાધને હોવા છતાં શ્રીમંતે જેમ હરવા ફરવા જાય છે અને મનને પ્રફુલ્લ કરે છે તેમ દેવેને પણ પિતાના વિમાને, ગાદલાઓ, રજાઈઓ, ધૂપદાની, સુગંધી દીવાઓ વગેરે સાધન હોવા છતાં પણ તે દેવે એક જ સ્થાનમાં રતિક્રીડા કરનારા નથી, માટે મળેલી સામગ્રીઓને ભોગ જુદા જુદા સ્થાનમાં જઈને કરે છે. સર્વશ્રેષ્ઠ પરિગ્રહમાં પણ તેમને સંતોષ કેમ નથી થતું? જીવ માત્રના માનસિક વિચારે, સંકલ્પ અને તદનુસાર કાર્યોને પ્રત્યક્ષ કરવા માટે તીર્થંકર પરમાત્માએ સિવાય બીજા કેઈની પાસે ક્ષમતા હોતી નથી. જેમ કે આપણું જેવાઓને માટે દેવે જ્યારે પ્રત્યક્ષ જ નથી તે તેઓ પિતાના વિમાનમાં કેવી રીતે રહેતા હશે? શું કરતા હશે? તેમના કામવિલાસે કેવા, કારે અને કથા સ્થાને હોતા હશે? ઈત્યાદિ વાતને છઘી માણસ શી રીતે પ્રત્યક્ષ કરવાને હતે? કેમકે આ બધાય જ્ઞાતૈિન્યતા છાઘકિજ્ઞાનના