________________ 464 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંવર છે. અર્થાત પાંચ સંખ્યાના સંવરમાં સૌથી પહેલે સંવર અહિંસા નામે છે. અહિંસાનું સ્વરૂપ શું છે? () તથાવરણaaધૂરી .... ત્રસ અને સ્થાવરરૂપે સંસારી જીવે બે પ્રકારના છે. એક સ્થાનથી બીજા સ્થાને જવાવાળા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રસ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના જીવે સ્થાવર છે. આ બંને પ્રકારના પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂમ અને બાદર પ્રકારના છે. સ્પષ્ટ કે અસ્પષ્ટ ચૈતન્યશક્તિ સમ્પન્ન હોવાથી સગ-સુખશાન્તિને ચાહનારા છે. તથા વિયેગ - દુઃખ - મરણ - શેકસંતાપાદિને ચાહનારા નથી. આ કારણે જ અહિંસાધર્મ સમ્પન્ન મુનિરાજે તે જીવેને અભયદાન દેનારા છે. તેથી અહિંસાધર્મ ત્રસ અને સ્થાવર જીવેનું ક્ષેમ કરનાર છે. આંખથી દેખાતા પશુ-પક્ષીઓ પર દયા અને અહિંસા કરનારા મહાત્મા બુદ્ધદેવ આદિના ઉદાહરણે વિદ્યમાન છે. પરંતુ સ્થાવર અને વિકળેન્દ્રિય (2-3-4 ઈન્દ્રિવાળા) છો પણ છે જ, જેમાં કેટલાક પ્રત્યક્ષ છે અને કેટલાક પક્ષ છે, માટે તેમની પણ હત્યા ન થવા પામે તે માટે પ્રાણતિપાત વિરમણવ્રત સ્વીકાર્યા વિના છુટકે નથી. અન્યથા તે જીવ પર દયા અને અહિંસા અશકય બનતાં અહિંસાદેવીની આરાધના અધુરી અને વાંઝણું રહેશે. માનસિક જીવનમાં