________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 455 પખીસૂત્રમાં પણ કહેવાયું છે કે, “સfમનમેળ વા વમgr', रागदोसपडिबद्धयाए, बालयाए, मोहयाए, मेदयाए, तिगारवगरुयाए, चउक्कसाओवगएण परिग्गहो गहिओ वा...." (4) ચાર કષાય -ધાર્મિક મર્યાદાઓને દેશવટો આપ્યા પછી આત્મિક અને વ્યવહારિક જીવનમાં કેવળ પરિ. ગ્રહની માયા જ શેષ રહેવા પામે છે. જેમાંથી લેભ નામને દુપૂરણીય રાક્ષસ ઉત્પન્ન થયા વિના રહેવાને નથી અને હોમાત : કનારે... લેભમાંથી કોઇ નામને ભૂત ભડકયા વિના રહેતું નથી અને વાતે વાતે ક્રોધી બનનારા ભાગ્યશાળીએ અહંકાર, ઘમંડ અને અભિમાનના પૂતળા હોય છે. કેમકે આઠે પ્રકારના મદના સ્વામીને પિતાને મદ ઘવાતે હોય તે ક્રોધને પારે ચડ્યા વિના રહેતું નથી તથા માનરૂપી અજગર સાથે માયા નામની નાગણે ન હોય તેવું બને તેમ નથી. જેમનું જીવન આધ્યાત્મિકતાને મેળવી શકયું નથી, તેઓ પરિગ્રહને આમંત્રણ આપ્યા વિના રહી શકવાના નથી ત્યારે ભાગ્યમાં અનંતાનુબંધી કષાયેની હાજરીને કેણ રેકી શકવાને હતે? ફળ સ્વરૂપે “સનાતાનું માન અનુવદનરિત રુતિ ૩નતાનુર્વાન: પાયાઃ” પિતાની ઉક્તિને સત્યાર્થ કર્યા વિના શી રીતે રહેશે? અને આમ થયું તે મિથ્યાત્વનું ઘર કેટલું દૂર ? (5) ચાર સંજ્ઞા :-આહારસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા અને ભયસંજ્ઞા નામની ચારે સહિયરે પરસ્પર ચેલમછડિયા રંગમાં રંગાયેલી હોવાથી સાધકને ક્યાંયને