________________ 458 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સૂમ નામકર્મના કારણે સૂક્ષ્મત્વને મેળવેલા જીવાત્માએને પણ સંજ્ઞારૂપે પરિગ્રહ નકારી શકાતું નથી માટે તેમને પણ આઠ પ્રકારના કર્મોનું બંધન સંજ્ઞાઓને આભારી છે. માટે શરીરની સત્તામાં નિમેદવર્તી જીવાથી લઈ ઈન્દ્ર સુધીને છે પણ પરિગ્રહના માલિક છે. પરિગ્રહનું ફળ શું? પરિગ્રહમાં મસ્તાન બનેલા અને આવનારા ભવ નષ્ટ થયેલે જાણ. અજ્ઞાનથી યુક્ત થઈ તેમની જ્ઞાન દશા આચ્છાદિત હોય છે, ચારે ગતિમાં ભ્રમણ કરે છે, પુનઃ પુનઃ કર્મોનું બંધન કરે છે, ભગવે છે અને ફરીથી કને બાંધતાં સ્થાવર-ત્રણ, પર્યાપ્તા–અપર્યાપ્તા, પશુ-પક્ષીઓના અવતારે ગ્રહણ કરે છે. પરિગ્રહમાં સુખ–ડું અને દુખોની પરમ્પરા વધારે હોવાથી આવનારા ભ પણ બગડ્યા વિના રહેતા નથી. દેવલેકમાં પણ સુખેથી રહેવા દેતું નથી, કેમ કે તેના સંસ્કારનો ત્યાં પણ ઉદય થતાં બીજા દેવેની વધારે દ્ધિસમૃદ્ધિ આદિને જોઈને ઈષ્ય આદિમાં દેવે પણ દુઃખને જ અનુભવે છે. દુર્ગતિઓમાં પલ્યોપમ, સાગરેપમ સુધીની આયુષ્ય મર્યાદા દુખપૂર્વક પૂર્ણ કરે છે. પાંચે આશ્રવે માટે આન્તમ વક્તવ્યતા... ( આ પ્રમાણે હે જબૂ! મેહ માયામાં ફસાયેલા માન પિતાના જીવનની છેલ્લી ક્ષણ સુધી પણ ૧-હિંસા(પ્રાણાતિપાત), ૨-જૂઠ (મૃષાવાદ), ૩-ચોરી (અદત્તાદાન), ૪-મૈથુન (અબ્રહ્મ)