________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 427 તેમના પરિગ્રહના ક્ષેત્રે કયા કયા? પોતાના મોજશોખને પૂર્ણ કરવા માટે દેવે તથા દેવીઓ કયા ક્યા સ્થાને જઈ પિતાની વાસનાઓને પૂરી કરે છે, તેનું વર્ણન કરતાં સુધર્માસ્વામીએ કહ્યું કે-હિમાવાન આદિ વર્ષધર પર્વતે, ઈષકાર પર્વતે, ધાતકી ખંડ તથા પુષ્કરાવર્તદ્વીપની મર્યાદા બતાવતાં દક્ષિણથી ઉત્તર સુધીની લંબાઈ વાળા પર્વતે, શબ્દાપતિ, વિકટાપતિ, ગધાપતિ તથા માલ્ય વાન નામના ગોળ વૈતાત્ર પર્વતે, જમ્બુદ્વીપથી અગ્યારમા કુંડલ નામના દ્વીપ મળે કુંડલક પર્વત, જમ્બુદ્વીપથી તેરમા રૂચકવર પર્વતના મધ્યમાં મંડલાકાર પર્વતે, માનુષાર પર્વતે, મનુષ્ય ક્ષેત્રની મર્યાદા કરનારા માંડલાકાર પર્વતે, કાળદધિ નામના બીજા સમુદ્રમાં, લવણ સમુદ્રમાં, ગંગા આદિ મડા નદીઓમાં, પદ્મ-મહાપદ્મ આદિ મહા હદોમાં, જમ્બુદ્વીપથી આઠમા નંદીશ્વરદ્વીપની ચારે વિદિશાઓમાં રહેલ ઝાલરના આકારસમા કાળા રંગના ચાર અંજની પર્વતેમાં, તથા ચારે દિશાઓમાં સ્થિત દધિમુખ પવતેમાં, સોળ સંખ્યામાં રહેલ પુષ્કરણએના મધ્ય ભાગમાં, સેળ વેત પર્વતેમાં, તેમાં અપાત પર્વતેમાં, એટલે કે દેવે જ્યારે મનુષ્યલેકમાં આવે છે ત્યારે પહેલા આ પર્વ પર ઉતરે છે અને ત્યાર પછી મનુષ્યલેકમાં આવે છે જે તિગિકૂટ પર્વતે કહેવાય છે. કાંચન પર્વતમાં, ઉત્તર કુરૂ અને દેવકુરૂની વચ્ચે પાંચ પાંચ હદેના પ્રત્યેકના બંને ખૂણું પર રહેલા પર્વતમાં, ચિત્ર-વિચિત્ર નામક પર્વતમાં, જે નિષધ