________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 429 મનુષ્યના પરિગ્રહનું વર્ણન - અકર્મ ભૂમિમાં થયેલા યૌગલિક-યુગલિયા અને કર્મ ભૂમિમાં થયેલા વિદ્યારે અને મનુષ્ય રૂપે મનુષ્યના બે ભેદ છે. તેમાંથી કર્મભૂમિના મનુષ્ય જે છ ખંડ પૃથ્વીના ભક્તા ચકવર્તીઓ, ત્રણ ખંડને લેતા વાસુદેવે, બલદે, પ્રતિવાસુદે અને - માંડલિકે -જેમની પાસે મંત્રી, પુરોહિત, ખજાને અને ચતુરંગિણી સેના હેય તેનાના મેટા દેશના રાજા-મહારાજાઓ. ઇશ્વરા તેમના મોટા યુવરાજ પુત્રને ઈશ્વર કહેવાય છે. તલવર –સેનાપતિ, શેઠ, ઇભ્ય (ઘણુ ધનવાળા) પુરોહિત, રાજકુમાર, દંડ નાયક, ગણનાયક, માંડલિક, સાથે વાહ, કૌટુમ્બિક અમાત્ય આદિ બીજા માનવે પણ જેમની પાસે પરિગ્રહની માયા છે, અને દિન પ્રતિદિન તેમાં વધારે કરવાની લાલસાવાળા છે. પરિગ્રહની માયાનું મૂળ કારણ શું છે? સપૂર્ણ મનુષ્યલેકમાં મહાવ્રતધારી મુનિરાજે પરિગ્રહસંજ્ઞા અને લેભસંજ્ઞાથી હજારો માઈલ દૂર છે, અને સમ્યગુરુ જ્ઞાન દ્વારા સ્વીકારેલા દેશવિરતિ–અણુવ્રતધારી શ્રાવક, નિરર્થક પાપબંધન થાય તેવા પરિગ્રહને ત્યાગી હોવાથી કેવળ અનિવાર્યરૂપે અ૫ પરિગ્રહને જ ધારક છે. આ બંનેને છોડી જે વ્રત વિનાના છે, તે બધાય પરિગ્રહ નામના મહાગ્રહથી પૂર્ણ રૂપે ગ્રસ્ત છે. તેઓ નથી તે પરિગ્રહની માયા - "