________________ 442 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ફરીથી પાપકર્મોને બાંધતા ગયા અને “ન કરે નારાયણ ના હિસાબે વનસ્પતિકાયમાં પહોંચી ગયા તે અનંત વાસીઓ થયે છતે પણ મનુષ્યાવતાર મેળવવામાં દુનિયાભરના તિષી મહારાજ પાસે આંટા મારી મારીને થાકી જશે તે પણ તમારે નંબર લાગશે નહિ. 5-6-7. મેહાન્ય અને લેભાન્ય છ આઠે પ્રકારને મસ્થાનના માલિક બની પરજીની હત્યા, તેમની નિંદા, પિતાની આપ બડાઈ, બીજાઓને ગુણેની અવહેલના, પિતાના પાપને છુપાવવા વગેરે કાર્યો કરવાથી આવતા ભવને માટે ટૂંકુ આયુષ્ય, અશુભ નામકર્મ અને નીચ ગોત્રનું ઉપાર્જન કરશે. 8. અને છેવટે શરાબપાનના નશા જે મેહકમ તમને પિતાને પંજામાં સપડાવી મારશે ત્યારે બીજાઓના ભેગમાં, ઉપભેગમાં, પરાક્રમમાં, લાભમાં અને દાનમાં ઈષ્યવશ અંતરાય કર્યા વિના તમારાથી રહેવાશે નહિ, જે નિકાચિત અંતરાય કર્મને બંધ કહેવાય છે. (8) અવકરણીય -જ્ઞાનચક્ષુથી જેના કર્મોને ગતિઆગતિઓને પ્રત્યક્ષ કરનારા, દયાને અવતાર, તીર્થકર પરમાત્માઓએ પરિગ્રહની માયાને તથા તેના પ્રત્યેની અત્યાસક્તિથી ઉદ્ભવેલી મૂઢતાને સર્વથા ત્યાગ કરવા કહેલું છે, કેમ કે પરિગ્રહની આરાધનામાં ભવભવાન્તરના ઉપાર્જન કરેલા પુણ્યકર્મોને નાશ કરવાની શક્તિ સૌને અનુભવમાં આવે તેવી છે. માટે સત્પરૂષાર્થ મળે છનામના શ્રવણથી બુદ્ધિરૂપ ચક્ષુ