________________ 444 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (2) શિલ્પા શિક્ષેત્... ગમે તે રીતે પણ ખૂબ ખૂબ પૈસાદાર થવા માટે જુદા જુદા પંડિતે, માસ્ટર પાસેથી સેંકડે પ્રકારના શિપ જેવા કેકુભાર કળા, નાપિત કળા, સુથાર અને દરજી કળા, જુગાર કળા, કલબમાં જવાની કળા, અંગ્રેજી બેલવાની-લખવાની કળા, વસ્તૃત્વ કળા આદિ બીજી કેટલીય કળાઓ શિખવાને આશય એટલે જ છે કે તે કાર્યોથી, ધંધાઓથી, છેવટે ફેરેન જવાથી પણ મને પૈસે મળે. યદ્યપિ કળાઓ શિખવી ખોટું નથી, પણ તેને હસ્તગત કર્યા પછી તેમાં સદેષતા, લેભાન્યતા, સ્વાર્થીન્ધતા કે માયા-પ્રપંચ દ્વારા બીજાઓને શીશામાં ઉતારી પિતાના પટારા ભરવાની વૃત્તિથી માનવતા ખતમ થયા વિના રહેવાની નથી. (2) સુવિફળાયો. વાવરિ જાગો” શિક્ષા પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓમાં સારામાં સારી હોંશિયારી પ્રાપ્ત કરાવે તેવી જૂદી જૂદી ભાષાઓ, લિપિઓ, અનુવાદ કરવાની કે ટાઈપ કરવાની કળાઓ, પક્ષીઓની ભાષા, તેમનાં રૂદનનું જ્ઞાન, ગણિતમાં જેડ, બાદબાકી, ગુણકાર અને ભાગાકારમાં હસ્તલઘુતા તથા બીજી જાતને પણ ગણિત, પુરૂષની 72 કળાઓ, બગીચા, ઉદ્યાન, મકાન આદિ બનાવવાની કળા, છળ-પ્રપંચ તથા બેલવાની ચતુરાઈની કળા, કેની સામે? ક્યા સમયે? કે વાક્યપ્રયોગ કરવો તેની કળા વિગેરે શિખે છે. તેને બધાયને સાર એટલો જ છે કે