________________ 446 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તથા યુવતિએને મર્યાદા છતા. શિયળ ભ્રષ્ટતા, વિવેક ભ્રષ્ટતા, તથા ખાનદાની ભ્રષ્ટતા જ ભાગ્યમાં રહેવા પામશે. આથી દેખાતી, આત્માથી અનુભવાતી ઉપર પ્રમાણેની સત્ય હકીકતની પરવા પરિગ્રહના શેખીનેને હેતી નથી. જે દેશની રાજ્યસત્તા કે ઉદ્યોગપતિઓ કેવળ પૈસે કમાવાના ઈરાદાથી જ સિનેમા, નાટકશાળા, નૃત્યશાળા, કલબ, જુગારખાના, વેશ્યાધામ કે રેડિયાએ તથા ટેલીવિઝને, છેવટે પાંચે ઈન્દ્રિમાં વિકૃતિની પ્રાદુર્ભુતિ થાય તેવી હટલે ચલાવશે તે દેશ ક્યારેય ઉન્નત થાય તેમ નથી. તથા તેવા શ્રીમતની શ્રીમંતાઈમાં પરમાત્માને પ્યાર મળી શકે તેમ નથી. દ્રવ્ય મેળવવાની ઈચ્છાવાળા ગમે તે રીતે પણ છેવટે હજારો શ્રીમતે, મિનિસ્ટરે, રાજકર્મચારીઓ તથા યુવાનની વચ્ચે સર્વથા નગ્ન રીતે પણ નૃત્ય કરવા તૈયાર થશે. આજના ગાંધી બાબાના રાજ્યમાં પણ ભરજુવાનીમાં પ્રવેશ કરેલી, રૂપાળી મદમાતી સ્ત્રીઓના નગ્ન નૃત્યે અમુક હોટલમાં, કલબમાં તથા તેવા પ્રકારના પ્રાઈવેટ સ્થાને માં જોવા મળશે, સાંભળવા મળશે. અસિ-મસિ અને કસિ તથા વાણિજ્યમાં જુદી જુદી ચાલાકી કરવાનું પ્રજન કેવળ પરિગ્રહની માયા જ છે. અર્થશાસ્ત્રી, કૌટિયશાસ્ત્રીના માધ્યમથી ચોપડા કઈ રીતે લખવા, અમુક રકમને ક્યા ખાતે નાખવી? અથવા ચેપડામાં