________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * ૪૪પ જેમાં જે રીતે ફાવ્યું તે રીતે કામ કરી પિતાના પરિગ્રહને વધારવાની ઈચ્છાને શાંત કરે છે–પૂર્ણ કરે છે. આમાં પણ એટલું જ જાણવાનું કે આ કળાઓથી પિતાને સ્વાર્થ ભલે સાધે પણ બીજાઓનું શેષણ, અપમાન, અન્યાય, છેતરપિંડી, વક્રતા, તુરછતા કે અવળે માર્ગે તેને ઉપગ ન કરે. અન્યથા ખૂબ પરિશ્રમ કરીને શિખેલી કળાઓ આત્મિક જીવનનું અધઃપતન પણ કરાવી શકે છે જે માનવીય જીવનને માટે શાપ છે. (2) રાજ... મહાપુ.” જેથી કામના સંસ્કાર જાગે, વધે અને આંખ, કાન, જીભ તથા પશેન્દ્રિય મદમાતી (શેતાન) બને તેવા પ્રકારે સ્ત્રીઓની 64 કળાએ શિખીને તથા તેમાં હોંશિયારી બતાવી તે સ્ત્રીઓ તથા કન્યાઓની સાથે નૃત્ય કરવા, રાસ રમવા, દાંડીયારાસ લેવા, ગરબા ગાવા વગેરે કાર્યોથી તત્કાળમાં પૈસા મળશે, પરિગ્રહ વધશે, સાથોસાથ આમિક, માનસિક અને બૌદ્ધિક જીવનનું દેવાળું નીકળ્યા વિના રહેશે નડિ. કળાઓની પણ જ્યારે મર્યાદા ઉલ્લંઘી જવાય છે, ત્યારે ગમે તેવી વેષભૂષા, મેઈકઅપ, અભિનયે, શરીરને મરેડ, પગના પાયલ કે હાથની ચૂડીમાંથી નીકળતે કર્ણ પ્રિય શબ્દ, તબલા વાદન, દિલરૂબા કે વીણા વાદન આદિ નાના પ્રકારોથી સંસારના યુવા માણસોને કે યુવતિઓને આકૃષ્ટ કરીએ તે પણ તેમને શૃંગારરસની બક્ષીસ મળવા દ્વારા દેશના યુવાનેનું, શૃંગારપ્રિય શ્રીમતનું, સર્વ તેમુખી થતું અધઃપતન શી રીતે રોકી શકાશે ? પરિણમે હજારો-લાખ યુવાને