________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 443 યદિ રંગાઈ ગયા હોય તે પરિગ્રહને છોડી દેવાનો જ ભાવ શખ શ્રેષ્ઠ છે, અથવા તેનું પરિમાણ (મર્યાદા) એટલે કે પ્રત્યેક પદાર્થોના ભેગવટાની મર્યાદા કરી લેવી જોઈએ. જેથી નિરર્થક પાપ “નિના ખાષા, વિના ભેગવ્યા, ફેગટ કર્મ બંધાય” ને અવરોધ થશે. (9) સ્વ અને પારને વધઃ- ધન અને ચિત્તમાં મલિન ભાવ કરાવનાર પરિગ્રહ છે. આથી દેવે પણ પિતાના વૈભવ વિલાસમાં બેકરાર બને છે, ત્યારે તેમને સંસારના 84 લાખ ચકકર જ નશીબમાં લખાયા હોય છે, જે ભૂખ-પ્યાસડડી-ગરમી-વિયેગ-વર-કલેશ આદિ દુઃખનું ઘર છે. પરિગ્રહ મેળવવાને માટે જૂદા જૂદા પ્રકારે ક્યાં? સૂત્રકાર પોતે જ પરિગ્રહની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે માનવે કેવા કેવા ધંધાઓ કરે છે, તેની વિસ્તૃત વ્યાખ્યા દ્વારા સમજુતી આપતાં કહે છે કે યદ્યપિ ગૃહસ્થાશ્રમીને પરિગ્રહ અનિવાર્ય હોવાથી વ્યાપાર રોજગાર કરવાની ફરજ પડે છે. અન્યથા સ્વજને તથા કુટુમ્બને નિર્વાહ અશક્ય હેવાથી સંસાર કડે ઝેર બનશે, જે આધ્યાન અને રૌદ્રધ્યાનનું કારણ છે. તેથી તેનાથી બચવાને અર્થે કંઈક કરવું પડે તે અલપ અપરાધ અને અનિવાર્ય હોવાથી ધર્મ સૂત્રકારે તેને નિષેધ કરતાં નથી, પરંતુ જે રોજગાર-શિલ્પ–વિદ્યા-મંત્રતંત્ર-ઉદ્યોગ– ફેકટરી આદિ વ્યાપારમાં લેભગ્રસ્ત બની વધારે પડતાં આરંભ સમારંભ કરવા પડે, તે ત્યાજ્ય છે. તે કયા કયા?