________________ 450 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર થયેલાઓની પડખે સુવાનું રાખશે નહિ. અન્યથા તમારી રાત બગડ્યા વિના રહેવાની નથી.” જૂદી જૂદી જાતની ઈચ્છાઓ, વ્યાપારની મોટી જનાઓ, તેમ ભેગવિલાસમાં પૂર્ણ તૃપ્ત થવાય તેવી દવાઓ, ગેળીઓ (નાઈટ પીલ્સ) અથવા કાયાકલપની પાપેચ્છાથી સદૈવ અતૃપ્ત રહેવામાં પરિગ્રહને પ્રચ્છન્ન ચમત્કાર રહેલું હોય છે. અપ્રાપ્ત દ્રવ્યને પ્રાપ્ત કરવાની તૃષ્ણ, પ્રાપ્તમાં આસક્તિ, વધારે પડતી આસક્તિ પરિગ્રહનું કાર્ય છે. લક્ષાધિપતિ, કરોડાધિપતિ થવાના ખ્યાલામાં જેમનો આત્મા બેકાબૂ (ક ટ્રલ આઉટ) થયેલું હોય છે, તેમનું મન ક્રોધમાં, માનમાં, માયામાં અને લેભમાં જ ફસાયેલું હોવાથી, એક તરફ પરમાત્માની વિશાળ મૂર્તિ, સેનાની જપમાળા, પૂજનસામગ્રી, શરીર પર ધારણ કરેલા અમૂલ્ય વસ્ત્રો, હીરાની વીંટીઓ અને બીજી તરફ અત્યન્ત મલિન ભાવના, કાવાદાવાની સાથે સાથે અરિહંત પરમાત્માઓએ પ્રરૂપેલ ધર્મથી સર્વથા વિરૂદ્ધ પાપકાર્યો કરવાનું પણ તેઓ ચૂકતા નથી. પરિગ્રહમાં પાપની પરંપરા માટેનું વક્તવ્ય.... છેવટે કેવળી ભગવંતે એ ફરમાવ્યું કે-“વરિ રેવ રૂ$'તિ” વૈકારિક, વૈભાવિક, પૌગલિક, તામસિક, રાજ સિકભાવની ઉત્પત્તિ અને તેમની પરમ્પરા પરિગ્રહના કારણે થાય છે અને વધે છે. જન્મેલું બચુ નાદાન હોવા છતાં પણ વિકૃત થવા માંગતુ નથી, પિતાની નિર્દોષતા છોડવા માંગતા