________________ 434 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (2) અશરણ-માનવ માત્રનું જન્મવું અને મરવું સર્વથા નિર્ણત થયેલી હકિકત છે, તેમાંથી એક સેકંડ પણ આઘી પાછી કરવાની તાકાત ઈન્દ્રો વગેરે 33 કરેડ દેવેની પણ નથી. જન્મ લેવામાં પૂર્વભવીય ઋણાનુબંધને, રાગ દ્વેષના કારણે એક કરજદાર અને બીજો લેણદાર તથા એક માર્ય, ઘાત્ય અને બીજે મારક તથા ઘાતક આદિના સંબંધ નિકાચિત થયેલા હોવાથી, જન્મ ક્યાં લે? તે તેના હાથની વાત રહેતી નથી, પરંતુ મારણે મૃત્યુને માટે તેવું નથી. સદ્દબુદ્ધિ અને વિવેકદ્વારા નક્કી જ કરી લેવાય કે, મારે મૃત્યુ બગાડવું નથી. તે રેતાં રેતાં આવેલે માનવ હસતાં અને હસાવતાં પણ જઈ શકે છે. અન્યથા રેતાં રેતાં તે જવાનું છે જ. પરિગ્રહનું પાપ જ એટલું બધું મેટું છે કે, તેના માલિક પર હજારો લાખે માનવના શાપ-રેષ અને મલિન ભાવે રહેલા જ હોય છે, કેમ કે ગમે તેમાં અને ગમે તે રીતે ગેટાળા કર્યા વિના, કેટલાઓને દુઃખી બનાવ્યા વિના, રેવડાવ્યા વિના શ્રીમંત થવાતું નથી, કેમ કે હીરા-મોતી-સુવર્ણ કે લાખોકરડે રૂપી આને નેટના બંડલો આકાશમાંથી કે વષદના પામાંથી પડતાં નથી. અત્યંત ગરીબ 100 માનના ઝુંપડા તેડ્યા વિના કે તેડાવ્યા વિના આલિશાન બંગલા બનતા નથી. વ્યાજ, હિસાબ કે તેલમાપમાં બેટા કર્મો કર્યા વિના કેઈના પણ ઘરમાં સનલાઈટ સાબુ, મલમલના વસ્ત્રો, હીરામોતીના દાગીના, માવા મિષ્ટાન્નના ભેજનીયા, તેને પચાવવા માટે ચૂર્ણની ગોળીઓ અને છેવટે કાનમાં રાખવા