________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 401 ભય-શેક અને જુગુપ્સાના માર્યા માનવે કેવા સમયે પિતાના આત્માને સર્વથા મલિન બનાવીને અનન્ત સંસારી બનાવશે તેની ખબર તેમને મુદલ પડતી નથી. આવી રીતે કષાયોના માલિકે પાસે યદિ “મિચ્છામિ દુક્કડ” દેવાની આદત નથી હોતી તે તેમના આન્તર જીવનની મલિનતા કેવી રીતે વિશ્વાસઘાત કરશે તે કેવળીભગવંત જાણે. (2) સંચય :-ધન-ધાન્યાદિ રાશિઓનું સમૂહીકરણ કરવું તે સંચય છે. પરિગ્રહશીલ માનવને પિતાની પાસે રહેલી માલમત્તા તથા ધન, ધાન્ય પર એટલી બધી મૂચ્છ હોય છે કે ઘડીકમાં નોટોની થેકડીઓ, બીજી ક્ષણે આભૂષણે, ત્રીજી ક્ષણે હુના ઢગલા. મગના ઢગલા અને વસ્ત્રોના ઢગલા જોઈ જોઈ આનંદિત થાય છે, અને તેને વધારવામાં જ રસ હોય છે. ઘણા માણસોને, શ્રીમતેને આપણે જાણીએ છીએ કે તેમને ઘરના કામકાજમાં જ એટલી બધી મસ્તી હોય છે કે દિવસના 24 કલાક પણ તેમના માટે ઓછા પડે છે. (3) ચય :-ઘણા માનવને પરિગ્રહ સંજ્ઞાના કારણે એ ભ્રમ થયે હોય છે કે, “સંઘર્યો સાપ પણ કામ આવશે” પણ મર્યો સાપ કેઈને પણ લાભદાયક બન્યા હોય તે આજે સૌ કે તેમ કરવા માટે તૈયાર છે. લાખે કોડે કથાઓમાંથી બાઈ ચાન્સ એકાદ કથા ગમે તે આશયે મળી જાય તે તે સિદ્ધાન્તનું સ્વરૂપ ધારણ કરતી નથી. કેમ કે કથાઓના જેરે