________________ 420 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - કેઈને મહિલાઓના ટોળામાં બેસવાને લેભ છે. કેઈને મિથ્યા પ્રતિષ્ઠાને લેભ છે. કોઈને પુસ્તક પાનાને લેભ છે. ત્યારે કોઈને ધન વધારવાને લેભ છે. ઈત્યાદિ લેભના પ્રકારે અનર્થ પરમ્પરા સિવાય બીજુ કયું ફળ આપશે? મતલબ કે પરિગ્રહસંજ્ઞાના અભિશાપે લેમાંધ બનેલે માનવ અનર્થો તરફ જ પ્રસ્થાન કરશે. | (ર૯) આસક્તિ મનમાં જ્યારે ગંદુ તત્વ કામ કરી રહ્યું હોય ત્યારે તેને તે તે ગંદા ભાવેના પિષણ માટેની આસક્તિ વધ્યા વિના રહેવાની નથી. અને તે બધીય આસક્તિઓને પૂર્ણ કરવા માટે પરિગ્રહને વધારે કર્યા વિના ચાલતું નથી અને જેમ જેમ તેમાં વધારે થાય છે તેમ તેમ તેની પાંચ ઇન્દ્રિયેના ત્રેવીસ વિષયને ભેગવવા માટેના આસક્તિ–લાલસા-વાસના-ઈચ્છા વગેરેને વધવાને ચાન્સ મળતાં તે સાધક મનુષ્યાવતારને સફળ કરવાના માર્ગે જઈ શકતે નથી, પણ લાખે-કડે સુધી ફરીથી મનુષ્કા વતાર ન મળે તે માટે આસક્તિપૂર્વકના કારણે કરાયેલા પાપથી વજનદાર બનીને દુર્ગતિ તરફ જવા માટેની તૈયારી કરે છે. માટે જ આસક્તિને પરિગ્રહને પર્યાય કહ્યો છે. (30) અસંતેષ -એટલે કે જીવાત્માને કયાંય પણ સંતેષની પ્રાપ્તિ ન થવામાં કારણ શું? ઘણું માનને જોઈએ છીએ કે ખાઈ રહ્યાં છે તે પણ ખાવામાં સંતોષ