________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 421 નથી. જાણે એકાદ ભજીયું, કચેરી કે કેળાવડા કે દહિંવડા વધારે પીરસાય તે સારૂં. મનગમતા વસ્ત્રો છે પણ જુદા જૂદા પર્વોને જૂદા જૂદા જોઈએ. જેમ કે બેસતાં પર્યું સણની સાડી, સ્વપ્ન ઉતરે ત્યારે જૂદી, સંવત્સરીની જૂદી, પારણાની જૂદી, વરઘેડાની જૂદી, લગ્ન ગાળાની જૂદી, રસેઈની જૂદી, ઘર કામની જૂદી, ટીપાર્ટી માટેની જુદી અને પાટી પર ફરવા જઈએ ત્યારે જૂદી સાડી અને છેવટે મરેલા માણસના બેસણા માટે જઈએ ત્યારે ચાર આંગળની કાળી પટીવાળી સાડી જૂદી. આટલે બધે ઠઠારો ઘરમાં હોય તે પણ સંતોષ નથી, અને જ્યારે જુઓ ત્યારે કહેવાશે કે “મારી પાસે કંઈ નથી” ઈત્યાદિક પ્રસંગને જોયા પછી, જાણવાનું સરળ બને છે કે અસંતોષ માણસ માત્રને માટે કેટલે બધે ભયંકર રોગ છે. માટે પરિગ્રહના પર્યાયમાં અસંતેષને નંબર છે લે છે. ક “પરિગ્રહના પર્યાનું પ્રકરણ સમાપ્ત” પર પરિગ્રહ સેવના કણ કણ? આ પ્રસ્તુત પ્રકરણમાં પરિગ્રહના માલિકે કણ કણ હોય છે, જે આમાં અત્યાસક્ત બનીને પરિગ્રહ કેવી રીતે અપનાવે છે, તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી છદ્મસ્થ છે ત્યાં સુધી પરિગ્રહધારી રહેવાને છે. બેશક ! કેટલાક : બાહા અને આભ્યતર રૂપે બંને પ્રકારના પરિગ્રહધારી છે.