________________ 406 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ચાહનારે જીવાત્માં સમજદારીપૂર્વક ખાવાની, પીવાની, રહેવાની, ઓઢવા-પહેરવાની, વ્યાપાર-રોજગારની કરેલ આઉટ થયેલી ઈચ્છાઓને ત્યાગ કરવાને ભાવપુરૂષાર્થ કરતો જાય છે, વધારતા જાય છે અને મનજીભાઈને ફટકારતે જાય છે. તે માટેના નવા નવા નિયમને કડકાઈપૂર્વક પાળતું જાય છે. આ પ્રમાણે ઈચ્છાઓને ત્યાગ કરેલા કે ત્યાગ કરવા માટે પ્રયત્નશીલ બનેલા જીવાત્માને છેડી બીજા સૌ કોઈને માટે આશા-તૃષ્ણા ત્યાગ અતીવ દુષ્કર હોય છે. (12) પ્રતિબંધ -ઘણીવાર અમુક ભાગ્યશાળીઓને, સ્વ તથા પરનું, ચેતન અથવા જડનું જ્ઞાન થયેલું હોય છે. તેની ચર્ચા કરીને પણ તેઓએ ખ્યાતિ મેળવી લીધેલી હોય છે તથા અધ્યાત્મ શાસ્ત્રોનું પઠન-પાઠન પણ તેમની જીહા બિરાજમાન હોય છે. તે પણ પિતાના જીવનના અણુઅણુમાં ઘર જમાવીને બેઠેલી પરદાની આસક્તિને ત્યાગ, પોતાના જીવનને માટે કરી શકતા નથી. ફળસ્વરૂપે અભક્ષ્ય-અનંતકાય, રાત્રિભેજન આદિને વ્યવહાર તેમના જીવનમાં જ્યારે સંભળાય છે, અનુભવાય છે અને જોવાય છે, ત્યારે પરિગ્રહસંજ્ઞાનું જેર કેટલું બધું વ્યાપક છે તેને ખ્યાલ આવ્યા વિના રહેતું નથી. માટે જ પરદ્રની આસક્તિરૂપ પ્રતિબંધ પરિગ્રહને પર્યાય બનવા પામે છે. (13) લેભાભા -લેભ જ આત્મા (સ્વરૂપ) છે જેને તે પરિગ્રહ કેટલે બધે કદાવર છે કે મધના વાટકામાં પડેલી માખી જેમ બહાર નીકળી શકતી નથી, કદાચ નીકળવાને