________________ 416 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બીજા એકેયની તેને ધૂન હતી નથી. પૈસો-પૈસો અને પૈસે, તે સિવાય બીજું એકેય સંગીત તેને આવડતું નથી, જૂઠપ્રપંચને છેડી તેના જીવનમાં એકેય ધર્મ હોતો નથી. આવી પરિસ્થિતિમાં ઘરે, એફીસેરસોડે અને છેવટે સંડાસમાં પણ ટેલીફેનની માયામાં મસ્તાન બનીને હાડડ પરિશ્રમ કરે છે. ક્યારેક નિષ્ફળતા મળે છે ત્યારે લમણે હાથ દઈ મુંઝવણ અને ખેદને અનુભવ કરતે કિંકર્તવ્ય મૂઢ બનીને પથારીમાં પડ્યો પડ્યો કે ફેનના ભૂંગળાને કાન પર રાખીને આંખમાંથી પાણી ટપકાવવાને અવસર આવી જાય છે. ફેરેનથી આવેલા માલની લેવડ-દેવડ કરવામાં, તેલમાપ કરવામાં, બેંકમાં પૈસા ભરવાના સમયમાં કે વલણના દિવસમાં મંદિર, ઉપાશ્રય, સંત સમાગમ કે ધાર્મિક અનુષ્ઠાને લાત મારીને Let go કરીને સવારથી સાંજ સુધી દોડધામ કરે છે. બીજાઓની દાઢીમાં હાથ નાખે છે અને તેમાં પણ નિષ્ફળતા દેખાય ત્યારે પ્રાણપ્યારી ધર્મપત્ની પર પિતાની દાઝ કાઢે છે. માવડીને ગાળો ભાંડે છે, છોકરાઓને મારપીટ કરે છે અને કદાચ આમાં પણ નિષ્ફળતા મળે ત્યારે ધુંઆપંઆ થયેલા તે ભાઈ સાહેબ ઘરના આંગણે જોરશોરથી બકવાદ કરે છે, રેષમાં આવીને ઘરની કિંમતી વસ્તુઓની તેડફેડ કરે છે, બહાર ફેકે છે અને પોતાના રેષને શાન્ત કરે છે. આમ થાક્યો પાક્યો શાન્ત થવાને અવસર આવશે તે પહેલાં તે તેડફેડ કરીને હજારો-લાએ રૂપીઆની હાનિને બીજે ચાંદલે ભાગ્યમાં લખાશે. માટે જ માનસિક