________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 417 ખેદ, વાચિક ખેદ અને શારીરિક ખેદ થવામાં પરિગ્રહ જ મૂળ કારણ બને છે. તેથી સર્વથા નિષ્પરિગ્રહી અરિહંત પરમાત્માઓએ પરિગ્રહને પાપ તરીકે સંબો છે. ' (25) અવિયેગ :–પરિગ્રહમાં અત્યાસક્ત માણસ અવસર આવ્યે પિતાની સ્ત્રીને કે પુત્રપરિવારને વિયેગ સહન કરી શકે છે. પરંતુ પિતાના ઉપાર્જન કરેલા ધનનેશ્રીમંતાઈને વિયેગ તેના માટે અસહ્ય હોય છે. તેમ છતાં કેઈક સમયે 5-25 હજાર ખર્ચવા પડે તે પણ “એરણ કી ચેરી કરી સોયનું દીજે દાન” આ ન્યાયે ધર્માનુષ્ઠાને પણ તેમને પ્રસન્નતા પ્રાપ્ત કરાવી શકે નહિ. કેમ કે તેમાં પણ “પાંચ પૈસા ઓછા ખર્ચાય તે સારું' તેવી દાનત હેવાથી જે કંઈ કરવું પડી રહ્યું છે તેમાં કંજુસાઈ કર્યા વિના તે રહેતું નથી. કેમ કે આ ભાઈ સાહેબ અરિહં તેની ગુલામીને પસંદ નથી કરતા પણ પૈસાની ગુલામીને પસંદ કરે છે. ધન પ્રત્યેની આસક્તિના કારણે તેના વિયેગને નહિ ઈચ્છત માનવ જીદગીના છેલ્લા ક્ષણ સુધી પણ ઝીંદાદિલ, મર્દ બની શકતે નથી પણ હૈયાને મુડદાલ, મુદદિલ અને નામર્દ બનીને પિતાની જાતને દુર્ગતિને મહેમાન બનાવે છે. આ કારણે અવિયેગ પરિગ્રહને પર્યાય બનવા પામે છે જે યથાર્થ છે. (26) અમુક્તિ -મુક્તિ એટલે સંતેષ કે પરિગ્રહ પરિમાણ. પણ તે સંતેષ કે પરિગ્રહ પરિમાણ ન આવે તે અમુક્તિ એટલે લેભ કહેવાય છે. સારાંશ કે લેભને કીડો બને તે માણસ સ્વપ્નમાં પણ સંતેષી બનતું નથી. તે