________________ 330 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પરહત્યા–ચાહે આપણું કારણે કેઈને પણ કેરોસીનથી, કેઈને વિજળીથી, કેઈને ટ્રેઈન નીચે પડતું મૂકીને મરવાનું થાય તે સમજી લેવાનું કે આના જેવું મહાપાપ બીજું નથી. શરાબપાન-ખાનદાની, ભણતર તેમજ પ્રભુના શપથ લઈને ઉચ્ચાસને બેઠેલાઓને માટે પરમાત્મા, સમાજ, દેશ અને પિતાના વ્યક્તિત્વને પણ દ્રોહ કરાવ્યા વિના રહેશે નહિ. ઈત્યાદિ નિરર્થક-સર્વથા નિરર્થક દૂષણોના ઉત્પાદનમાં અને વર્ધનમાં પૈસે, પિસે અને પૈસે કામ કરે છે. આ બધીય વાતેમાં ટીકાકાર અભયદેવસૂરિજી દુર્ગુણેના મૂળ સુધી પહોંચીને આપણને સૌને જાગૃત કરતાં કહે છે કે–પૈસાની લાલસાના અભિશાપે જ માનવ માત્ર બધાય અનર્થોને કરે છે. પરંતુ પૈસે જોઈએ છે શા માટે ? પેટ ભરાઈ ગયા પછી પૈસાની આવશ્યકતા શા માટે? જવાબમાં જણાવ્યું કે-જે કુમારી, સધવા, વિધવા, સહપાઠની, વિદ્યાર્થીની, ભાભી, સાળી, પડેસણ આદિ સ્ત્રીઓ સાથે મનમેલા કર્યા છે, વધાર્યા છે, તેમના પ્રત્યેની અકાઢ્ય મેહમાયામાં જકડાયેલા મનુષ્યને તેમની સાથે પ્રેમ ટકાવવા માટે ગમે ત્યારે પણ પૈસો જોઈશે. કેમ કે તે વિના પ્રેમ થતું નથી, ટકતું નથી, તેથી સમયે સમયે તેમને ખુશ કરવા માટે હેન્ડચ, સેનાની કે . હીરાની બંગડી, લેટેસ્ટ ફેશનની પ્લાસ્ટિક બંગડીઓ, કદોરે, હાર, સાડી, બ્લાઉજ પીસ અને તે ભણતી હશે તે પુસ્તક નેટ બુક, પેન, બેલપેન, અમુક પ્રેસ કંગાર સાધન, ન્હાવાના સાબુ વગેરે બધુય લાવીને આપવાનું રહેશે. તથા જે જે