________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 337 ભાઈઓની લડાઈમાં, ગુપ્તરૂપે પણ કામના નશાને ચમત્કાર કપ ખોટું નથી. બંને રાજાએ દેશનું રક્ષણ કરવાના વ્રતવાળા હોવા છતાં પણ બંનેના વચ્ચે જ્યારે એકાદ સ્ત્રી કે વેશ્યાને પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તેમને રણમેદાને ચડતાં કેણ રોકશે? કેમ કે કામની શક્તિ સતે મુખી હેવાથી આજને રાગ આવતી કાલે દ્વેષમાં પરિવર્તિત થતાં, યુદ્ધો, દંત કલેશે, વૈર-વિરોધે ભડક્યા વિના રહેતા નથી. વિગ્રહ શબ્દના સ્થાને “બુદુગ્રહ’ શબ્દ પણ છે. તેનો અર્થ થાય છે, વિપરીત આગ્રહ. કામદેવની વ્યુહજાળમાં માનવનું મન જ્યારે પૂર્ણ રૂપે ફસાઈ જાય છે, ત્યારે દુઃખમૂલક, દુઃખફલક અને દુખપરંપરક કારણે પણ સુખ રૂપે લાગે છે. જેમ કે પગમાં બેડી નાખવી કેઈને ગમતી નથી, પણ કામ દેવના ઝુલણે હિંચકા ખાતે યુવા માણસ પિતાના જીવનમાં, સ્ત્રીરૂપ મહાબેડી નાખીને જીન્દગીભર તેના કારાવાસમાંથી મુક્ત થઈ શકતો નથી. સાકરની ચાસણીમાં લપટાયેલી કડવી દવા થોડા સમય પૂરતી મીઠી લાગે છે, તેવી રીતે મેહકર્મની ચાસણમાં લપટાયેલા છે તેને સુખની ચરમ સીમા માને છે. ગર્ભ ધારણ કરવું, નવ મહિના સુધી ઉદરને ભાર વહન કર, ઇત્યાદિ પ્રસંગમાં દુઃખની કલ્પના કરવાથી જ ખબર પડે છે કે આના જેવું બીજુ દુઃખ એકેય નથી. સુવાવડખાને જરા નજર કરશો તે પ્રત્યક્ષ જણાશે કે તે સમયનું દુઃખ, માવડી સિવાય બીજાને શી રીતે ખબર પડશે? બિચારી સ્ત્રી તે સમયે મૃત્યુના મુખમાં પ્રવેશે છે અને પરમાત્માના ભરોસે જ સમય