________________ 392 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જેના મૂળીયા ખૂબ જ મજબુત હોય છે. જે ગમે તેવા વાવાઝોડાથી પણ પડતાં નથી. માટે આત્મદ્રવ્યને ખ્યાલ કર્યા વિના પૌગલિક સાધનની અતૃપ્તિ જ પરિગ્રહ વૃક્ષનું મૂળ બને છે. ત્યારે તે જીવાત્માની પરિગ્રહસંજ્ઞા જીવતી રાક્ષસીની જેમ બેહદ વકરીને માનવનું પતન-સર્વથા પતન કરે તેમાં આશ્ચર્ય શું? (2) જોમ 4 સાદ કરવો.” વૃક્ષને મેટી મટી શાખાઓ હોવાથી તેના દ્વારા વૃક્ષના જીવનને ખૂબ ટેકે મળે છે. આંબલી, વડ, પીપળ, બાવળ, આંબા, રાયણ અને લીમડાં આદિ મોટા મોટા વૃક્ષો હજારો વર્ષથી શાખાઓના બળે જ અડિખમ ઉભા રહેલા જોવાય છે. તેમ પરિગ્રહરૂપી વૃક્ષની લેભ, કલિ (કુલેશ), કોધ-માનમાયારૂપ કષાયે જ મટી ડાળે છે, જે ધીમે ધીમે આત્માને ભાન ભૂલાવતા જાય છે, મોહ-માયાનું નાટક દેખાડતા જાય છે, અથવા લેભાદિના કારણે પરિગ્રહનો ભાવ જીવતે જાગતે જ રહે છે. ભવપરંપરાથી ઉપાર્જિત પરિગ્રહસંજ્ઞાને સાથે જ લઈને જમેલે માનવ જેમ જેમ મોટો થાય છે અને સંસાર પર દષ્ટિપાત કરે છે તેમ તેમ તે સંજ્ઞામાંથી લેભ નામને રાક્ષસ-મહારાક્ષસ જન્મ લે છે અને જેમ જેમ “લાભ લે વધતે " ભૌતિક પદાર્થો મેળવવા માટેના કાવાદાવા, છળ-પ્રપંચ, ચેરી-છીનાળવામાં ફાવટ આવતી જાય છે, તેમ તેમ આખા સંસારનું ધન પિતાની તિજોરીમાં લાવવા માટેની