________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 393 આશા-તૃષ્ણ નામની જીવતી ડાકણ, ચતરીએ, રાક્ષસી માનવને સુખની નિદ્રા લેવા દેતી નથી, જ્યાં પોતાના સ્વાર્થમાં કયાંયથી વધે આવતે દેખાય, ત્યાં બેલ ચાલ, જીભાજોડી, ગાળાગાળી, ડડાડંડી અને છેવટે સામેવાળાને ગુંડાઓ દ્વારા મોતના ઘાટે પણ ઉતારી દેવામાં પરિગ્રહના માલિક કે ગુલામને પાપ લાગતું નથી. આ કારણે જ લેભ, કલહ અને કષા પરિગ્રહવૃક્ષની શાખા સમાન છે. ( 3 ) चिता सय निचियवि उलसाली : પરિગ્રહ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ સંરક્ષણની તથા બીજા પ્રકારે પણ તેને વધારવાની, ફાવટ આવતી હોય તે તેના માટે બેટા ખરા ધમપછાડા કરવાની ચિંતાઓ પણ સમુદ્રના તરંગની જેમ વધતી જાય છે, જેમ કે આ કપડું બરાબર નથી, રંગ ગમતું નથી, દરજીએ સિલાઈ બરાબર કરી નથી. આ દાળ, રોટલી, ભાત આજે બરાબર બન્યા લાગતા નથી, આમાં મસાલે છે છે, ઈત્યાદિ સેંકડો ચિંતાઓના જાળામાં તેને ફસાઈ જવા સિવાય બીજો માર્ગ નથી. માટે જ ચાલુ વિષયમાં પરિગ્રહને સાખાઓની ઉપમાં દેવામાં આવી છે. ઝાડને જેમ શાખાઓ હોય છે તેમ પરિગ્રહધારી ક્યારેય નિશ્ચિત થઈ શકતું નથી, ખાઈ શકો નથી, ઊંધી શક્તિ નથી, પિતાના વડિલે સાથે બેલતાં પણ તેના મગજમાં હજારો ચિંતાઓ રેસના ઘોડાઓની જેમ કૂદકા મારતી હોય છે, જેમ કે અત્યારે દુબઈનું પ્લેન આવી