________________ 342 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - (20) રાગ. તે તિ રા:” - રુદ્રિય મનસ% રક્ષતિ રા: જે અબ્રહ્મના સેવનથી, ચિંતનથી, દર્શનથી, આલાપથી, કે સંસર્ગથી ઇન્દ્રિયને તથા મનને સજાતીય કે વિજાતીય વ્યક્તિનું સેવન, ચિંતન, દર્શન, આલાપ અને સંસર્ગ ગમે તે રાગ છે. અને ઈન્દ્રિયોને તથા મનને જે ગુલામ હોય તે આત્મા રાગમય બનીને તેમના નચાવે નાચે તેમાં રાગનું કારણ છે. મેહકર્મને મોટો પુત્ર રાગ છે. જે ભવાભિનન્દી જીવાત્માએના મેરેમમાં રહેલું હોવાથી રાગનું કાર્ય એક જ છે કે તે સ્ત્રી કે પુરૂષ પ્રત્યેનું આકર્ષણ ઉભું કરશે. તેની વેષભૂષા, ભાષણ કે ચેષ્ટાઓ પ્રત્યે ધીમે ધીમે આકર્ષણ વધશે અને બને છ રાગમાં મસ્ત બનીને અબ્રહ્મના સેવન સુધીની મર્યાદામાં પહોંચી જાય છે. આ બધાયમાં ગુપ્તવેષી રાગને ચમત્કાર નકારી શકાતું નથી. અને જ્યાં સુધી પૌગલિક રાગની વિદ્યમાનતા રહેશે કે રાખવામાં આવશે ત્યાં સુધી તે જીવ મેક્ષાભિનન્દી પ્રાય થઈ શકે તેમ નથી. (21) કામ ગમાર પાંચ જ્ઞાનેન્દ્રિયના વિષયે સર્વથા જુદા જુદા નિર્ધારિત છે. સ્પર્શેન્દ્રિયથી સ્પર્શનું જ જ્ઞાન થશે, રસનેન્દ્રિયથી રસનું, ધ્રાણેન્દ્રિયથી સૂંઘવાનું, ચક્ષુથી રૂપનું અને કાનથી સાંભળવાનું જ્ઞાન નિયત છે. ઇંદ્રિયેના વિષયને કામગ કહેવાય છે. કેમ કે વાસનાની ઉત્પત્તિમાં કામલેગ જ મુખ્ય પાત્ર બને છે. તેમાંથી શબ્દ