________________ 354 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નહિ જવામાં વિષયવાસનાની પ્રબળતા જ મુખ્ય કારણ છે. વાકય શરીરના માલિક હોવાથી દેવભૂમિમાં ઉત્પન્ન થતાં જ વૈક્રિય લબ્ધિવડે મનગમતાં રૂપાંતરની વિમુર્વણું કરીને પણ પિતાની વાસના પૂર્ણ કરે છે. શરીરમાં હાડ, માંસ, લોહી, વિષ્ટા, મૂત્ર, કફ, પિત્ત વગેરે ગંદા ત ન હોવાથી કપૂરની ગેટી જેવા તેમના મુલાયમ-સુકેમલ શરીરની ભૂખ વાસનાની તૃપ્તિ થયા પછી જ મટે છે. કલ્પવૃક્ષે તમામ પ્રકારની ઉત્તમોત્તમ સાધન સામગ્રી પૂર્ણ કરે છે. તેમના અમૃતમય આહારની આગળ મનુષ્યની રસઝરતી રસવંતીઓ પણ તેમને મન સાવ નિરસ હોય છે. કલ્પવૃક્ષના સુગંધી પુષ્પ તેમના મનને વારંવાર ઉશ્કેરનારા હોય છે. દેવીઓના-અપ્સરાઓના સંગીતે દેવેને તથા દેવીઓને વારંવાર કામોપાસના માટે સહાયક બને છે. આવી રીતના વિષયવાસનાને ઉત્પન્ન કરાવનારા–ભડકાવનારા વાતાવરણમાં રહેનારા દેવ અને દેવીએ વાસનામુક્ત શી રીતે બની શકશે? દેવે કયાં રહેતા હશે? જે જમીન પર આપણે ઉભા છીએ તે સાત નરકભૂમિમાંથી પ્રથમ ભૂમિ છે, જે પહેલી નરક કહેવાય છે. તે 1080000 એક લાખ એંશી હજારની જાડાઈવાળી છે. તેમાંથી ઉપર નીચે એક એક હજાર જન છેડીને શેષના ખરભાગ, પકભાગ અને જળબહુલ ભાગના ત્રણ વિભાગે છે. તેમાંથી ખરભાગમાં અસુરકુમારોને છેડી શેષ ભવનપતિઓના