________________ ની તૈથુન સં ત શોથી ચલી મિથુન 380 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (2) સર સૃજતિ ઇમેવ : પિતાની મૈથુન સંજ્ઞાની પૂર્તિ થવાના સમયે વિને કરનારને હાથમાં આવેલા ગમે તે શસ્ત્રોથી માર્યા વિના રહેતે નથી. કારણ કે લેહીની બુંદબુંદમાં વાસિત થયેલી મૈથુનસંજ્ઞામાં ઓતપ્રેત થયેલ આત્મા તે સમયે સદ્બુદ્ધિ દેનાર વડિલ, ગુરુ કે મિત્રને પણ પાકે દુશ્મન સમજનાર બીજાને માર્યા વિના શી રીતે રહેશે? (3) विसयविसस्स उदीरएसु अवरे परदारेहिं रम्मति : ગંદુ સાહિત્ય, મિત્ર, કથા, સહવાસ, ચિત્ર આદિના અભિશાપે મૈથુનભાવ જેમ જેમ ભડકે છે તેમ તેમ સ્ત્રીઓને, તેમની વેષભૂષાને, શૃંગારને, મેકઅપને તથા ચાલને જોઈ જોઈ અતિ મૂઢ, વિવેક પતિત તે માનવ તે સ્ત્રીઓને સ્વવશ કરવાના પ્રયત્ન આદરે છે અને ઘણીવાર બને છે તેમ પરસ્ત્રીઓના હાથે, વિષપ્રગથી, શસ્ત્રપ્રયાગથી કે બીજા કેઈ પ્રાગથી તે ભાઈને વિના મતે મૃત્યુને ઘાટ જેવું પડે છે અથવા બીજા ગુંડાઓ દ્વારા તે સ્ત્રી તેને મારવાનું કારણ બને છે અથવા સ્ત્રીનું શરીર શિકાર હોવાથી તેને વશ કરનારે જ્યારે જાણી લે છે કે મારા શિકાર પર તે ભાઈ ડોળા રાખી રહ્યો છે ત્યારે તેના હાથે પણ મેથીપાક ખાધા વિના બીજો માર્ગ નથી. ઈતિહાસના પાના જ સાક્ષી આપે છે કે કેટલીક વાર મેથીપાક જ મોતનું કારણ બને છે.