________________ 368 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દેવડ-હિસાબ-કિતાબના ગોટાળા જેવું કંઈ પણ કરવાનું રહેતું નથી. ત્રણ પપમનું આયુષ્ય હેવા છતાં જન્મતાં જ સાતમા સપ્તાહે ભરજુવાન બની ભેગ રસિક બને છે. આટલા લાંબા કાળ દરમ્યાન તેમને એક યુગલ (પુત્ર અને પુત્રી) ની પ્રાપ્તિ થાય છે, તેઓ સાથે જન્મે છે. પરસ્પર વૈવાહિક સંબંધથી જોડાય છે અને સાથે જ મરે છે. આ કારણે તેમને બીજા સાથે વૈવાહિક પ્રશ્ન રહેતું નથી. માટે કોઈની સાથે વૈર, દ્વેષ, કલેશ, કષાય કે કઈ પણ જાતની લેવડ-દેવડના ભાવે રહેતા નથી, ઉદ્ભવતા નથી. તેથી તે બધાય સુખી છે, શા છે અને સ્વસ્થ છે. કેવળ અપ્રત્યાખ્યાની કષાયને ઉદય વર્તતે હેવાથી ત્યાગ, તપ કે દેશવિરતિ તેમના ભાગ્યમાં હેતી નથી. યુગલિકેના શરીરનું વર્ણન - વાહન-ગાડી-ઘડાગાડી આદિને સર્વથા અભાવ હેવાથી પગે જ ચાલનારા મનુષ્ય કરતાં પણ ઉત્તમ ભેગવિલાસો સેવનારા, તે સમયના સ્વસ્તિકના ચિહેથી યુક્ત, ભેગેપભેગમાં પિતાની શોભા માનનારા, સુન્દરતમ રૂપવંતા, અંગપ્રત્યંગેથી હપુષ્ટ થયેલા, હાથ પગના તળીયા સ્વાભાવિક લાલ અને કેમળ હોય છે, બંને પગો કાચબાની જેમ ઉઠાવદાર અને ઘાટિલા, હાથ પગની આંગળીઓ સીધી, સરળ અને સુન્દર, નખ વચ્ચે ઉન્નત–પાતળા તાંબાના રંગ જેવા કોમળ અને કાન્તિવાળા, પગની બંને ઘૂંટણે માપસર પુષ્ટ , ઉં