________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 353 ઈશારા અને સંકેત ત્રીજા સ્થાને. આ અને આના જેવી બીજી ચેષ્ટાઓમાં કામોપાસના અને તેની અતિરેકતા કામ કરતી હેય છે. દેવમાં વિષયવાસનાની અધિકતા શા માટે? - દેવગતિ પ્રાપ્ત દેવ તથા દેવીઓની પાસે ઈન્દ્રિયને તથા મનને પૂર્ણ તૃપ્તિ થાય તેવા ભૌતિકવાદ(પૌગલિકવાદ)ને સાધનની ભરમાર હોય છે. માટે જ તેમાંથી ઉત્પન્ન થતી મેહની માયાના કારણે મૈથુનકર્મના સંસ્કારે પ્રબળ વેગથી ઉદયમાં આવ્યા વિના કે તે સાધનાથી કામની ઉદીર્ણ થયા વિના રહેતી નથી. સંસારમાં પણ પ્રત્યક્ષ જેવાય છે કે પરિ ગ્રહની માત્રા જેની પાસે વધારે હોય છે ત્યાં પાંચ ઈન્દ્રિયેના 23 પ્રકારના ભેગની લાલસા વધારે હોય છે. જ્યારે દેવોની પાસે તે તેમના પુણે વધારે પ્રબળ હોવાથી તેમને કામવાસના પણ વધારે હોવાથી મહાવ્રતની કે દેશવિરતિ ધર્મની એકેય ધારા (નિયમ) જીવન સાથે સંબંધિત થવા પામતી નથી. દેવદેવીઓના જીવનમાં મનગમતા શબ્દ, રસ, ગંધ અને સ્પર્શની પ્રાપ્તિ મનુષ્ય કરતાં હજારગણું વધારે હેવાથી તેઓ પાંચ-દશ મિનિટ માટે પણ ત્યાગ-તપને સ્વીકારવા માટે સમર્થ બનતા નથી. આ કારણે જ જૈન શાસ્ત્રકાએ “મેહમહિતમતિ” વિશેષણ દેવેને માટે સાર્થક મૂક્યો છે. આયુષ્યને મેટો ભાગ નાચ, ખેલ, તમાસા, સંગીત આદિમાં જ પૂર્ણ થાય છે. પિતાના મૂળ શરીરે ક્યાંય પણ