________________ 348 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પિત પિતાની દેવીઓ સાથે રમણ કરનાર છે. સૂર્ય અને ચન્દ્ર ઈન્દ્રો છે. - બધાય વિદ્યાધર, યુગલિક અને મનુષ્ય વેદકર્મના ઉદયવાળા હેવાથી મૈથુનકર્મને છોડી શકે તેમ નથી. તિર્યંચ પ્રાણીઓમાં કેટલાક પાણીમાં ચાલનારા, કેટલાક પૃથ્વી પર અને કેટલાક આકાશમાં ચાલનારા આમ ત્રણે પ્રકારના તિર્ય મૈથુનકમ છે. તેમાં સાતે નરકભૂમિના નારકે, પાંચ પ્રકારના સ્થાવરે, વિકળેન્દ્રિય કેવળ નપુંસકવેદના માલિક હેવાથી નપુંસકલિંગ (શરીર) પ્રાપ્ત કરેલા હોવા છતાં પણ મૈથુન કર્મથી બકાત નથી, તેમને સ્ત્રી કે પુરૂષનું મૈથુન સંબંધીનું શરીર નહિ હેવા છતાં પણ તે નપુંસકેના મનવચન અને કાયાના આણુઅણુમાં નપુંસકવેદને તીવોદય વિદ્યમાન હેવાથી તેઓ મૈથુનભાવવાળા છે. સંસારી મૈથુનાસક્ત શા માટે થાય છે? જવાબમાં જણાવવાનું કે અનાજના અમુક દાણાઓમાં અંકુત્પત્તિનું મૂળ કારણ તેમાં રહેલા બીજતત્વને આભારી છે. તેવી રીતે અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં જીવાત્માના પ્રત્યેક પ્રદેશ પર આઠે કર્મોની અનંત વર્ગણ વળગેલી છે. તેમાં શરાબપાનના નશાને ચરિતાર્થ કરનાર મેહકર્મના અન્તભૃત વેદકમ પણ પિતાની સત્તા મજબુત જમાવીને રહેલું છે, જેના કારણે પુરૂષને સ્ત્રી તરફ, સ્ત્રીને પુરૂષ તરફ અને નપુંસકને બને તરફની માયાના પ્રભાવે એક જીવ બીજા