________________ 346 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બરાબર હેવાથી તે પ્રાપને છોડી દે છે, છોડવા માટે પ્રયત્નશીલ બને છે. - (26) બ્રહ્મચર્યવિન. શ્રદ્ધાપૂર્વક ચતુર્વિધ સંઘની હાજરીમાં સ્વીકારેલ બ્રહ્મચર્યની મર્યાદાને મૈથુનકર્મના સંસ્કારો ટકવા દેતા ન હોવાથી લીધેલા વ્રતમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને છેવટે અનાચારમાં પણ તાણી જાય છે. (ર૭) વ્યાપત્તિ સારા સહવાસમાં રહેવા છતાં પણ મનને તેફાને ચડાવનાર આ પાપ છે. (28) વિરાધના વાતે વાતે સારા કાર્યોમાં વિરાધના કરાવે છે. (29) પ્રસંગ.... મન-બુદ્ધિ અને આત્માને કામો તરફ આકર્ષણ કરાવે છે. - (30) કામગુણ... કામદેવનું કાર્ય હેવાથી અબ્રહ્મ પર્યાય સાર્થક બને છે. ઉપર પ્રમાણે અબ્રહ્મના 30 પર્યાયે કહેવામાં આવ્યા છે. કયા ક્યા જીવાત્માઓ મૈથુનકમમાં આસકિત રાખે છે? સિદ્ધ અને સંસારીરૂપે જ બે પ્રકારના છે. કને સમૂળ નાશ થવાના કારણે સિદ્ધાત્માએ સંજ્ઞા વિનાના છે. તથા નવ સૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવેની જેઓએ મનુષ્યભવમાં નિરતિચાર આરાધના કરેલી હેવાથી દબાઈ ગયેલી