________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 347 સંજ્ઞાવાળા છે. આ બંનેથી અતિરિક્ત બધાય છે આહારભય-મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાથી સંન્નિત હેવાથી ઓછાવત્તા અંશમાં પણ મૈથુન સંજ્ઞાવાળા હોય છે. ભવનપતિ, પરમાધામી, વ્યન્તર, વાણવ્યન્તર, તિર્યકજુભક, જતિષી, બ્રહ્મલેકવાસી, વૈમાનિક વગેરે ચારે નિકાયના દેવે સંસારી છે. મેહકર્મવાસિત બુદ્ધિના માલિક હોવાથી મૈથુન કર્મને છોડી શકે તેમ નથી. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર નામે ભવનપતિના દસ પ્રકારના દેવે તથા તેમના વિમાનમાં રહેનારા બીજા લાખોની સંખ્યામાં દેવ મૈથુન સંજ્ઞાવાળા છે. અણુપત્રિક, પણ પત્રિક, ઋષિવાદિક, ભૂતવાદિક, કંદિત, મહાકદિત અને પતંગ આઠ પ્રકારના આ વ્યંતરદેવે ઉપરિતન ભાગમાં રહેનાર છે. તથા પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિ પુરૂષ, મહોરગ, ગંધર્વ નામે વ્યંતર જાતિના દેવે તથા તેમની સાથે રહેનારા બીજા લાખ દે, તેમના ઈન્દ્રો, મૈથુનકર્મથી બંધાયેલા છે. સૂર્ય-ચન્દ્રગ્રહ-નક્ષત્ર અને તારા નામના જ્યોતિષ દેવે તથા તેમના વિમાનમાં રહેનારા લાખ કરોડે દે, એના જિમ જમ ભવન કમર, હર, વિશ્વ