________________ 336 - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંયમ નથી, શરમ નથી, આત્મન્નિતિની તમન્ના નથી તેવાએના જીવનમાંથી ચંચળતા અને કામવાસના આયુષ્યના છેલ્લા ક્ષણ સુધી પણ હાજર હોવાથી અપેલેકના અતિથિ બનવાનું તેમના નસીબમાં ઘડાયું હોય છે. (11) અનિગ્રહ. સમ્યફચારિત્ર અને જ્ઞાનથી અનિ યંત્રિત ઈન્દ્રિ અને મનને સ્વામી ગમે ત્યારે પણ કામદેવને ગુલામ બન્યા વિના રહેવાને નથી. લગામ વિનાને ઘડે અવિશ્વસનીય હેવાથી ગમે ત્યારે પણ પિતાના સવાર (માલિક)ના હાડકાં તેડી નાખે છે, તેમ આત્મ સાધના, તપ આરાધનાને સ્વામી પણ કામના સંસ્કારોથી યુક્ત હશે તે તેનું પતન થયા વિના રહેતું નથી. શરીરરૂપી રથને ઘેડાની જેમ પાંચે ઈન્દ્રિયે જોડાયેલી છે. તે યદિ સંયમની લગામ વિનાનાં હોય તે આત્મા નામના શેઠને મુક્તિના દ્વાર સુધી ક્યારે પહોંચાડશે ? માટે જ અનિયંત્રિત મન અને ઈન્દ્રિ કામદેવને ભડકાવવામાં સહાયક બને છે. ગૃહસ્થને પણ સુખશાંતિ અને સમાધિ મેળવવાની ચાહના હોય તે યથાશક્ય, યથાપરિસ્થિતિ પિતાની ઇન્દ્રિયને બેકાબુ થવા ન દેવી જોઈએ. (12) વિગ્રહ વિગ્રહને અર્થ લેશ-કંકાસ, દંતયુદ્ધ-ડંડાડુંડી યુદ્ધ થતું હોવાથી, કામદેવના ગુલામેના ભાગ્યમાં તેમનું શરણ સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. આપણે જાણતા હેઈએ કે ન જાણતા હોઈએ, ઈતિહાસના પાને વાત લખાયેલી હોય કે ન હોય, તે પણ સંસારના રાજા-મહારાજાઓના યુદ્ધમાં, દેરાણી-જેઠાણીના દતકલેશમાં, ભાઈ