________________ 334 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (8) દર્ય.... શરીરની મેહકતા અને માદક્તા દ્વારા ઉત્પન્ન થયેલી દેહની દપ્તતાને દર્પ કહેવાય છે. મતલબ કે મદમાતું શરીર કામવાસનાનું જન્ય પણ છે અને જનક પણ છે. આ કારણે જ શાસ્ત્રકારોએ કહ્યું કે શરીરને પુષ્ટ કરે તેવા પૌષ્ટિક પદાર્થો, મિષ્ટાન્નો અને રસનું સેવન આત્માર્થીએ કરવું નહિં. કારણ કે તેવા રાકથી શરીરમાં માદકતા વધે છે અને વિકારે ભડકે છે. શુભ નામકર્મથી મળેલું શરીર સૌષ્ઠવ, શાતા વેદનીય કર્મના કારણે મળેલું ભૌતિક પદાર્થોનું આનુકૂલ્ય, યશ નામકર્મથી યશસ્વી જીવન, જ્ઞાન લાપશમથી મળેલી બુદ્ધિની વિપુલતા આદિ કારણથી જીવાત્માને ગર્વની પ્રાપ્તિ થતા વાર લાગતી નથી. માટે જ દેહદપ્તતા મૈથુનને સાર્થક પર્યાય છે. સ્વભાવથી, ગુરૂકુલવાસથી દેહદપ્તતા પ્રાપ્ત થતી નથી. માટે તેમના બધાય શુભ કે શુદ્ધાનુષ્ઠાને સફળ બને છે. જ્યારે દેહદપ્તતાના કારણે પ્રાપ્ત થતી વ્યભિચારિતા અનુષ્ઠામાં નિષ્ફળતા કરાવે છે. (9) મેહ-મોહન.. પૂર્વભવના આરાધિત અને નિકાચિત વેદકર્મરૂપ મેહકર્મના ઉદયથી અથવા જ્ઞાનાવરણીય કર્મની તીવ્રતાથી અજ્ઞાન-વિપરીત જ્ઞાન અને ભ્રમજ્ઞાનની ઉત્પત્તિ થતાં, અંધ માણસ સામે પડેલી દશ્ય વસ્તુને જેમ જોઈ શકતે નથી, તેમ રાગાન્ય માણસ પણ વિદ્યમાન અને દશ્યમાન પદાર્થને પરિહાર કરે છે અને અવિદ્યમાનને સ્વીકાર કરે છે. જેમ કે સ્ત્રીનું શરીર હાડ, માંસ, લેહી, વિષ્ટા અને મૂત્રથી જ પરિપૂર્ણ છે. તે પણ રાગા પિતાની માની