________________ 332 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ્યાં કામ છે ત્યાં રામ નથી. જૈન શાસન પણ ધર્મ સ્થાનમાં પ્રવેશ કરતાં પહેલા મન-વચન અને કાયાના પાપને, તેના સંસ્કારને સિરાવી દેવા માટે ત્રણ વાર નિહિ કહેવા માટેની આજ્ઞા આપે છે. ગીતા પણું... ધ્યાય તે વિષયાન પુસઃ સંગતેષ-ઉપજાયતે, | સંગાત્ સંજયતે કામઃ - સારાંશ કે વિષય વિલાસમાં જેનું મન રચ્યું પચ્યું હોય છે તેઓ તેની પ્રાપ્તિ જે માગે થાય, તેને સંગ કરશે, જેથી કામેત્પત્તિ સરળ બને છે. ' ટીકાકારે પણ કહ્યું કે, હું કામ! તારા ગોરખધંધાને હું જાણું છું. કેમ કે તારી ઉત્પત્તિ જ સંકલ્પ દ્વારા થાય છે. પણ સમજી લેજે કે દેવ-દેવેન્દ્રો તથા માનવે કદાચ તારા ચરણના ગુલામ હશે, પણ હું તે અરિહંત પરમાત્માને ચરણમાં બેસીને સમિતિ-ગુપ્તિબાર અને ચાર ભાવનાઓમાં મસ્ત બનેલું હોવાથી મારા મનમાં તારે વાસ ક્યાંથી હોય? . (7) બાધનાપદાનાં પ્રસ્તુત પ્રકરણમૈથુન કર્મ માટેનું હેવાથી “પદ”ને અર્થ સંયમસ્થાન કરવામાં આવ્યું છે. કારણ કે સંયમ આત્માને શક્તિસમ્પન્ન ગુણ હેવાથી તેમાં બાધા કરનાર હૈયાના ખુણામાં ભરાયેલે કામદેવ છે. અનુભવાય છે કે હજાર માણસેના જોરશોરથી થતા અવાજેની વચ્ચે પણ સંયમશીલ સંયમની મસ્તીમાં, ધ્યાનસ્થ યોગી