________________ - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 331 વસ્તુઓની ફરમાઈશ કરશે તે હાજર કર્યા વિના પ્રેમી પાસે બીજે માર્ગ નથી. મતલબ કે, આવા ગેરખધંધામાં ઉતારનાર મૈથુન કર્મ છે. " सर्वेऽनों विधियन्ते नरैरर्थकलाल सैः થતુ પ્રાતે પ્રાય: પ્રેયસી 9માનિમ:” (ટીકાકાર) આનાથી જાણી શકાય છે કે, શ્રીમંતની શ્રીમંતાઈ, ધર્મના કાર્યોમાં “એરણ કી ચોરી કરી, સેય કે દીજે દાન” ડી જ ખર્ચાતી હોય છે. જ્યારે પિતાના કામ પુરૂષાર્થને માટે ઘણું જ વધારે ખર્ચાય છે. (6) સંકલ્પ. શરીર અને વચનમાં સંકલની ઉત્પતિ નથી, પણ જેમનું મન ગંદુ અને અધાર્મિક હશે, સ્વાર્થાન્ય, લેભાન્ચ કે માયા હશે, તેમના જીવનમાં સમુદ્રના તરંગની જેમ સંક૯પની પરમ્પરાએ તેફાન મચાવતી હોય છે. હૈયા પર હાથ મૂકી વિચારવામાં આવે તે અધાર્મિક-સ્વાર્થ, લેભ આદિના ગંદાપણામાં જૈનત્વ” કામ કરતું નથી પણ કામુક્તા જ કામ કરતી હોય છે. જેમના માનસિક જીવનમાં તેને વાસ હોય છે, તેને સ્વાર્થ સાધવામાં જુદા જુદા સંક૯પનું જોર વધારે હોવાથી, શરીર-આંખ-કાન અને મન પણ ચંચલ થયા વિના રહેતા નથી. કેશકારેએ પણ કામને સંક૯પ જ કહ્યો છે, કેમ કે કાલ્પત્તિના મૂળમાં સંકલ્પ રહેલે છે. કામ અને રામ (પરમાત્મા) ને બારમો ચન્દ્ર હોવાથી, જ્યાં રામને વાસ છે ત્યાં કામ હતું નથી અને