________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 327 અવધૂત બનાવવામાં, દિલ અને દિમાગને ભાવદયાળુ બનાવવામાં બ્રહ્મચર્યધર્મની સાધના જ કામે આવે છે. તે વિનાને સાધક પૌગલિક પદાર્થોમાં રપ રહેશે. કેમ કે વિષયી આત્માની ઈન્દ્રિયે સદૈવ ચંચળ હોવાથી જડ ઇન્દ્રિયને જડ પદાર્થ તરફ પ્રસ્થાન કરવામાં વાર લાગતી નથી. માટે જ અબ્રહ્મ કામને પર્યાય બને છે. (2) મૈથુન મૈથુન એટલે યુગલ ભેગા મળીને બંનેનું પુણ્યઘાતક કર્મ મૈથુન કહેવાયું છે. કારણ કે મૈથુનકમી આત્મા સાધક નહિં પણ ઘાતક હોય છે. અથવા જે અધ્યવસાયેથી કે સંમિલનથી પુરૂષનું વીર્ય અને સ્ત્રીનું રાજ ચલાયમાન થાય–પતિત થાય તે મૈથુન કહેવાય છે. ચાહે તે પુરુષ સ્ત્રીના મિલનમાં થાય કે બે પુરૂ કે બે સ્ત્રીઓ ભેગા મળીને થાય અથવા અપ્રાકૃતિક અર્થાત્ હાથ, રબર કે પ્લાસ્ટિક સાધનેથી થાય તે મૈથુન છે. મનની ચંચલતાથી લઈ શુક્રપાત કે રજ નિર્ગમન સુધીના કાળમાં કંઈ પણ સાધક કે સાધિકા આત્માપરમાત્મા–તપ અને શ્રુતજ્ઞાનના આરાધક બની શકતા નથી. (3) ચરત.... શબ્દને સંસ્કૃત ભાષામાં ટીકાકારે ચરતુ " શબ્દ મૂક્યો છે, જેને અર્થ થાય છે, ત્રણે લેકમાં સર્વત્ર વ્યાપક કામદેવની તાકાતને ખ્યાલ આવે છે, જેનાથી તિષ દેવે, બ્રહ્મલેકના દેવે, વ્યસ્તરે, યક્ષ, ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ તથા દેવ-દેવીઓ પણ કામદેવની ગુલામી કુકરાવી શકતા નથી. વ્રતધારીઓને છેડી, માન, મહામાન, પંડિત, મહાપંડિતે અને આત્મજ્ઞાન વિનાના તાપ પણ કામની