________________ 326 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ તેમાં મશગૂલ બનવાવાળાને પિતાના આત્માને ખ્યાલ રહેતું નથી કે કેટલાય ભવની પુણ્ય કમાઈના કારણે આટલી બધી સામગ્રી પામેલા મારા આત્માનું શું થશે? મારી ખાનદાની, મારા ભણતર-ગણતર તેમજ માતા પિતાની ઈજજતનું શું થશે? પરમાત્માની ઓળખાણ કરાવવામાં કટ્ટર વિરોધ કરાવનાર મિથુન છે. આના કારણે આંખમાં ચંચળતા આવતાં જ તેની મંદિરમાં કે જ્ઞાનચર્ચામાં બેઠા હોય તે પણ ચારે બાજુ ઘુમતી જે હેય છે. સારાંશ કે પરમાત્મા સાથે તદાકારતા પ્રાપ્ત નહિ થવામાં કારણભૂત આ મૈથુન પાપ છે. “મારૂ આત્મકલ્યાણ થશે” તેવા આશયથી કરાતા બાહ્ય અને આભ્યન્તર તપને હાર્ડવેરી આ પાપ છે. કેમ કે વિષયવાસનાને માલિક તપસવી બની શકત નથી પણ કષાયી બને છે. મહામહોપાધ્યાય યશવિજયજી મહારાજ પણ જ્ઞાનસારમાં ફરમાવે છે કે - विषयकषायाहार त्यागो यत्र विधीयते / उपवास स विज्ञेयः शेष लाङ्घनक विदुः / / એટલે કે વિષયી અને કષાયી આત્મા તપસ્વી હોઈ શકો નથી. તથા જૈનાગમના અભ્યાસમાં થયેલાને ટકાવવામાં, ટકાવેલાને આત્મસાત્ કરવામાં મૈથુન કર્મના સંસ્કારે અવરેધ કરનારા જ બનવા પામે છે. સારાંશ કે વિષયવાસનાના ખાલાતેમાં ગોથાં ભારતે સાધક ભાવનિક્ષેપે આત્મા અને પરમાત્માનો જ્ઞાતા હેતે નથી. તપ અને શ્રુતજ્ઞાનને આરાધક બની શકતું નથી. કેમ કે આત્મામાં રમતા કરાવવામાં