________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 319 મૂચ્છ :-મેહ થવે, અતિશય વીર્યના નાશના કારણે, માથાની સ્થિઓ એટલી બધી શિથિલ થઈ ગઈ હોય છે, જેનાથી સારા કે નઠારા પદાર્થો પ્રત્યે પણ મેહની માયા લાગે છે. ભૂમિ :-અમુક કામ મેં કર્યું? ન કર્યું? ખાધું? ન ખાધું? ઇત્યાદિ કાર્યોમાં તેની સ્મરણશકિત વેકઆઉટ કરી ગઈ હોય છે. ગ્લાનિઃ-કમર-સાથળ, પગની પિંડીઓ આદિ અંશેમાંથી તાકાત જાણે નીકળી ગઈ હોય તેમ આખુય શરીર દુઃખતું જ હોય છે. બળક્ષય -મેવા-મિષ્ટાન્ન, ઘરનું તાજું ઘી, વગેરે ખાવા છતાં પણ શક્તિ વધતી નથી. પરીણામે, તેનું ચાલવું, બેસવું, ઉઠવું આદિ ક્રિયાઓ મડદાલ જેવી બની જાય છે. તે ઉપરાંત ક્ષય, ભગંદર, બ્લડપ્રેશર, હાર્ટએટેક, ઉધરસ, મેટીઉધરસ, દમ, ડાયાબીટીશ વગેરે અસાધ્ય બીમારીઓ, તથા વા સંધીયા-લકવા વગેરેના રોગ લાગુ પાડવામાં વિર્ય શક્તિને મર્યાદા દુરૂપયેગ કારણ છે. જીવનમાં પ્રવેશ કરેલા કે મેજશેખ અને મશ્કરીમાં તથા નાની ઉંમરમાં દુર્જન, લુચ્ચા, અસભ્ય અને નિર્દનીય આચરણવાળા મિત્રેના કારણે પ્રવેશ કરાવેલા વ્યભિચાર સંબંધીને દુર્ગુણે ભાદરવાનો ભીંડાની જેમ દિવસે અને રાત્રે વધતાં જ જાય છે.