________________ 318 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર યુવાનીના પ્રવેશ સમયે મોહકર્મને ઉદય થાય છે અને તેની આંખે કેઈ વિજાતીય અને ન મળે તે સજાતીય વ્યક્તિને ગતવામાં લાગી જાય છે. (પુરૂષને માટે પુરૂષ અને સ્ત્રીને માટે સ્ત્રી સજાતીય છે. વિપરીત વિજાતીય) ત્યાર પછી સહવાસ, આંખમીંચામણું, લેવડ–દેવડની વાત સાથે સંબંધ ધનિષ્ઠ થતાં બંને છ મૈથુન માટે તૈયાર થાય છે અને વૃદ્ધાવસ્થાના પ્રારંભ સુધી તે કુકર્મો તથા પિતાની સ્ત્રી પ્રત્યેના સુકર્મો દ્વારા પુરૂષ તથા સ્ત્રીની વીર્ય તથા રજશક્તિ મર્યાદાથી વધારે પ્રમાણમાં ખર્ચાઈ જવાના કારણે એક પછી એક સુસાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગો જે અસાતવેદનીય કર્મનું કાર્ય છે, તેને પ્રવેશ થાય છે, જેનાથી પીડાતે, રીબાતે અને દયનીયદશા ભગવતે, લાખના બાર હજાર કરીને, મનુષ્યાવતારને બરબાદ કરે છે. અને અનંત સંસાર નીયામામાં વધારો કરે છે. પુરૂષ અને સ્ત્રીના શરીરમાં રહેલ વીર્ય તથા રજને પાટડાતુલ્ય મનાય છે. તેને પ્રાકૃતિક કે અપ્રાકૃતિક મૈથુન દ્વારા વધારે પડતું દુરૂપયેગ, નીચે પ્રમાણેના રોગોને આમંત્રણ આપનાર છે. कम्प : स्वेदः: श्रमो मूर्छा भ्रमिग्लानिबल क्षय : राजयक्ष्मादिरोगाश्व, भवेयुमैथुनास्थिता: કંપ:-હાથ, પગ, મસ્તિષ્ક અને શરીરના બીજા ભાગમાં વગર કારણે ધ્રુજારી આવવી તે કંપગ. દઃ-શ્રમ વિના પણ સમાતીત પરસેવે. શ્રમ -મામુલી કામ કરતાં કે કઈ સમયે કામ ન કરીએ તે પણ થકાવટ લાગવી.