________________ 316 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વિના શી રીતે ચાલશે? માટે જ જૈન શાસનની આરાધનામાં ગારૂ =રા મન તો ઘણા સાળ " જન્મ મરણ, જરા અને શેકાદિને નાશ કરાવવાની તાકાત છે. જ્યારે મૈથુન પાપ તેને વધારનાર હેવાથી જૈનત્વ અને મૈથુન ભાવ એક મ્યાનમાં બે તલવારની જેમ સાથે રહી શકતા નથી, તેથી જ કહેવાયું છે કે જેટલા અંશેમાં ત્યાગ ભાવપૂર્વક મૈથુન કર્મને ત્યાગ કરાશે, તેટલા અંશમાં તે ભાગ્યશાળીનું મગજ ઠંડુ. આંખમાં નિર્વિકારિતા, દિલમાં દયા–પ્રેમ અને સમતાને પ્રવેશ થતાં ધર્મ શું છે? ઈત્યાદિને સમજવામાં ઉમળકે આવશે. (2) મરણ -નરકના નારકને પણ એટલા માટે મરવું ગમતું નથી કે બીજા નારકે સાથેની મારફાડ કરવાની માયાને છેડી શકાતી નથી. યદ્યપિ તે પાપજ છે અને મહાભયંકર વેદના છે તે પણ પાપને, પાપ ભાવનાને, વૈર વિરોધને તથા મરવા અને મારવાના વિચારને ત્યાગ અતીવ દુષ્કર છે. વિષ્ટાને કીડે પણ વિષ્ટામાંથી છુટો થવા માંગતે નથી, તે મરવાનું શા માટે પસન્દ કરશે? અને જ્યારે અત્યન્ત દુઃખીયાર છે પણ વિના મતે મરવા માંગતા નથી, તે પછી બકરા, ઘેટાં, પાડા, બળદ, ગાય, સર્પ, વાઘ, રેજ, મૃગ, સસલા, મયૂર, કબૂતર, મરઘા, તેતર અને ચકલા વગેરેને બીજાઓના ધનુષ્યબાણ, બંદુક કે ફણથી મરવાનું ન ગમે તે સત્ય હકિકત માન્યા વિના છુટકે નથી. પરંતુ મૈથુન કર્મમાં ગળે ડૂબ થયેલાએ, શરીરની શક્તિને વધારવાના ખાલાતેમાં પર જીની હત્યા કરીને-કરાવીને પણ હિંસામાં