________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 307 પ્રકરણોનું જ્ઞાન પ્રત્યેક જીવને ન હોવાથી મૈથુનમાં “હું હિંસા કરૂં છું” તેવે ખ્યાલ હેતે નથી, માટે જ અજ્ઞાન જેવું મહાપાપ બીજું એ કેય નથી. “મન્નાળા # fi ન વાણી....' અર્થાત્ અજ્ઞાની આત્મા બધાય પાપ કરી શકે છે. દેવ-મનુષ્ય અને અસુર પ્રમુખ વિશિષ્ટ લેકે પણ મૈથુન કમની ઝંખના–તીવ્ર ઝંખના કરતાં જ હોય છે. મતલબ કે, સંસારના અનંત જી કરતાં જેમના આત્માએ તપ, ત્યાગ, વિદ્વતા અને ધ્યાન માગે સારામાં સારો વિકાસ સાધી લીધું છે તેઓ પણ કામદેવની ગુલામીથી દૂર રહી શક્યા નથી. વિશિષ્ટ પુણ્ય કર્મોના કારણે દેવે પાસે ભૌતિક સુખ મનુષ્યોથી પણ વધારે છે, તેમ દેવે કરતાં મનુષ્ય પાસે આત્મિક વિકાસ વધારે છે, તે પણ મૈથુન કમને સૂક્ષ્મ કે બાદર અભિલાષ તેમને આગળ વધવા દેવામાં જબરદસ્ત અન્તરાય કરનારો છે, અર્થાત્ દેવના પુણ્ય અને મનુષ્યના ગુણેને સમાપ્ત કરવામાં વિષયવાસનાની લાલસા જ મુખ્ય કારણ છે. સાધારણ માનવે જેમને દેવ તરીકે પૂજે છે તે દેવે પણ કામદેવના બાણથી ઘાયલ થઈ ગયા છે, જેમ કે મહાદેવ શંકરજીને પાર્વતી નામે રાણી છે. જગતના સર્જન કરનારા અને વૃદ્ધાવસ્થામાં રહેલા બ્રહ્માજીને સાવિત્રી, શંખચક્ર ધરનારા વિષ્ણુ ભગવાનને લક્ષમીજી, ઈન્દ્રને શચી (ઈન્દ્રાણી) સૂર્યનારાયણને રત્નાદેવી, ચન્દ્રને દક્ષ પુત્રી, 33 કરોડ દેના ગુરૂ બૃહસ્પતિને તારા નામની મહારાણી છે. અગ્નિદેવને સ્વાહા, કામદેવને રતિદેવી અને શ્રાદ્ધદેવતાને