________________ 306 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ્રકારની પરિસ્થિતિ વશ જીવના અધ્યવસાય ( ક્રિયમાણ ક) એક સમાન હોઈ શક્તા નથી, તેમ પુરૂષાર્થ, સદ્દગુરૂ સમાગમ પણ એક સમાન નથી. મૈથુનનું સ્વરૂપ શું છે? ગણધર શ્રી સુધર્માસ્વામીએ ફરમાવ્યું કે-હે જન્મે! તીર્થંકર પરમાત્માઓએ અબ્રહ્મ આશ્રવને અકુશળ, અધર્મ અને પાપજનક કહ્યું છે. સ્ત્રી અને પુરૂષ બંને મળીને જે ગંદુ કાર્ય કરે છે તે મૈથુન છે–અબ્રહ્મ છે. જે મન-વચન અને કાયાને, બુદ્ધિ-વિવેક અને સવૃત્તિની કુશળતાને બગાડનાર લેવાથી પાપબંધક છે. તીર્થકરેએ મિથુનને છેડી બીજા એકેયને એકાંતે નિષેધ અને આજ્ઞા આપી નથી, જ્યારે મૈથુન કર્મને માટે એકેય અપવાદ દાખવ્યું નથી. કારણ કે રાગ તથા દ્વેષ વિના મિથુન કર્મ કરાતું નથી. સ્પર્શન, આલિંગન અને ચુંબન આદિમાં રાગ રહેલે છે અને મૈથુનમાં દ્વેષની હાજરી નકારી શકાતી નથી. કારણ કે મિથુનારૂઢ માનવ પિતાના એકવારના મૈથુનમાં લાખે ને મારક, ઘાતક અને ડિક બને છે. સ્ત્રીનું અવાય સ્થાન મૂત્ર અને રક્તમય હોવાથી તેમાં સંમૂચ્છિત છની ઉત્પત્તિ કામસૂત્રકારેએ પણ નકારી નથી. તે ઉપરાંત શુક્ર અને રજના મિશ્રણમાં બે થી નવ લાખ સુધીના સંમૂચ્છિત પંચેન્દ્રિય છની ઉત્પત્તિ અરિહંતોએ કહી છે, માટે જ એકવારના મૈથુનમાં તે જીવેને મર્યા વિના છુટકે નથી અને બીજાઓને મારવાની ક્રિયા દ્વેષ વિના થતી નથી. યદ્યપિ જીવવિચારાદિ