________________ બ્રહ્મનિષ્ઠ શ્રી ગૌતમ સ્વામિને નમઃ શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રી વિજય ધર્મસૂરિ ગુરુદેવાય નમઃ ચતુર્થ અધ્યાય અબ્રહ્મ (મથુન) પ્રાણાતિપાત, મુષાવાદ અને અદતાદાન નામના ત્રણ આશ્ર પછી અબ્રા આવનું વિવરણ કરવામાં આવે છે. કેમકે, જેઓ મનથી, વચનથી કે કાયાથી બ્રહ્મામૈથુન)ને સેવક છે, તે પ્રકારાન્તરે પણ અદત્તાદાનને કરનારા હોય છે. જેમકે - . (1) કુમારી કન્યા, સહપાકિની કે શિષ્યાના પિતાની આજ્ઞા મેળવ્યા વિના તેઓની સાથે મનમેલા કરવાથી સ્વામી અદત્ત નામની ચારીને દેષ લાગે છે. (2) તેમની ઈચ્છા વિના તેમના પર બળાત્કાર કરનારને જીવઅદત્ત લાગે છે. (3) ગુરુ કે શિક્ષકની આજ્ઞા મેળવ્યા વિના સહપાકિની કે વિદ્યાર્થિનીના મનના ચેરનારને ગુરુ અદત્ત નામની ચેરી લાગ્યા વિના રહેતી નથી. (4) શબ્દ, રસ, ગંધ, રૂપ અને સ્પર્શરૂપ પાંચે ઈન્દીના ભેમાં મશગુલ બનવાવાળાને તીર્થકર અદત્ત લાગ્યા વિના રહેવાનું નથી, કેમકે પરમ દયાલ તારક