________________ 302 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ધર્મ સંજ્ઞા વિનાના જીવાત્માઓની જેમ તે ચરે પણ અર્થ અને કામની અભિલાષાથી ગદ્ધામજુરી કરે છે. તે પણ તેમની ઈચ્છા પૂર્ણ થતી નથી. લેકમાં અર્થ અને કામને સારભુત માનવામાં આવે છે. જેમ કે જેમની પાસે પૈસાની માયા છે, તેઓ જ પુરૂષ છે, મિત્રવાળા છે, બાંધવાથી યુક્ત છે અને તેઓ પંક્તિરૂપે પણ મનાય છે, કેમ કે અત્યારે તે દ્રવ્યસમ્પન છે, સંસારમાં પુથ્વી જમીનની પ્રાપ્તિસાર છે. તેમાં પણ શહેરમાં રહેવું, મહેલાતે મળવી, તેમાં પણ વેત જાડા ગાદલા મળવા, રૂપવતી તથા અનંગ સર્વસ્વ સ્ત્રીની પ્રાપ્તિ થવી સાર છે. આ પ્રમાણે અર્થ અને કામ સારભૂત મનાય છે. તે પણ પૂર્વ ભવની પુણ્ય બેંકમાં બેંક બેલેંસ ન હોય તે તેમને અર્થ અને કામની સુલભતા રહેતી નથી, કદાચ સુલભ બને તે તેમના ભેગ-વિલાસે તેમના માટે દુર્લભતમ બને છે. આ કારણે જ ચરો નિરાશ રહે છે. માટે તેઓ મન-વચન અને કાયાને પણ દરિદ્ર હોય છે. ચોરેલું ધન, ઉત્તમ ભેજન આદિથી રહિત હોય છે. પાંચે ઈન્દ્રિયના વિલાસ માણી શકતા નથી, માણતા હોય તો તેમાંથી આનન્દ મેળવી શકતા નથી. આપણે જાણતા હોઈએ છીએ કે, ચેરીના ધંધા રાજ્ય વિરૂદ્ધ કાર્યો, દાણચોરીને ધંધા કરનારાઓ એકાન્તમાં કે બાબાઓની ઝુંપડીમાં સંતાઈ રહે છે. ધર્મપત્ની કક્યાંય, માવડી બીજે સ્થળે, પુત્રે વળી ક્યાંય હવા ખાતા રખડતા હોય છે, અને તેમની મેટરો તથા બીજા વાહને વળી બીજે