________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 305 પરમાત્માઓએ ઈન્દ્રીયેના ગુલામ બનવા માટેની આજ્ઞા આપી જ નથી. ઉપરના કારણે અદત્તાદાન પછી અબ્રહ્મ આશ્રવ ક્રમ યથાર્થ છે. ચેર અસત્યવાદી જ હોય છે. અને તે દ્રવ્ય અને ભાવથી હિંસક હોવાથી પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુનની ક્રમશઃ સ્થાપનામાં કેઇનેય શંકા રહેતી નથી. અરિહંતેનું શાસન તથા શાસનની એક એક ધારા પણ સર્વથા નિઃશંક છે, કેવળ સમજવાને પ્રયત્ન કરીએ તે મતિજ્ઞાન સૌને માટે સહાયક બન્યા વિના રહેવાનું નથી. પ્રત્યેક અધ્યાયને પાંચ પ્રકારે વિચિત કરવાની પ્રતિજ્ઞાવાળા સૂત્રકાર આ અધ્યાયને પણ પૂર્વવત્ ફરમાવી રહ્યાં છે. (1) યાદશમૈથુનનું સ્વરૂપ શું છે? (2) તેના પર્યાયવાચી શબ્દ કેટલા છે ? (3) તેનું સેવન કયારે કરાય છે? (4) તે કર્મનું ફળ શું છે? (5) તેનું આચરણ કરનાર કેણ કે? ઉપરોકત પાંચ પ્રકારનું વિવેચન વિસ્તારથી કરવાનું કારણ એક જ છે કે, જીવમાત્રને માટે મૈથુન કર્મ દુસ્યા જય છે. કેમકે કેટલાક જી કેવળ મનથી, કેવળ વચનથી, કેવળ કાયાથી મૈથુન કમી છે, કેટલાક ત્રણે યેથી મૈથુન કમી છે, જયારે કેટલાક મન-વચનથી, મન-શરીરથી, વચન-શરીરથી મૈથુન કમી હોય છે. કારણમાં ફરમાવ્યું કેપૂર્વભવના કરેલા પ્રારબ્ધ કર્મો તેમજ આ ભવની તેવા