________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 297 ચેરી કરવાવાળાઓની સ્થિતિ કેવી હોય છે? કેટલાક ઔષધોને વધારેવાર ઘુંટવાથી સારા બને છે. પીપરને પણ ચેસઠ પહોર સુધી ખરલમાં ઘુંટવી પડે છે. ભાંગ જેટલી ઘુંટાશે તેટલા પ્રમાણમાં તેમાં નશાનું પ્રમાણ વધશે. રોટલી બનાવવાના લેટને જેટલે ખુંદવામાં આવશે, રોટલી પણ તેટલી જ નરમ બનવા પામશે. તેવી રીતે પાપકર્મોને સમજાવવા માટે તેની વિનાશકારણ શક્તિને ખ્યાલ આપવા માટે તથા ભયગ્રસ્ત બનીને પણ “પાપ ત્યાગ કરવા ગ્ય છે.” તેવી સમજુતી આપવા માટે પણ ભાવદયાના માલિક સુત્રકાર એક જ વાતને વારંવાર સમજાવાને પરિશ્રમ કરે છે. અદત્તાદાન (ચેરી કરવી) મહાપાપ છે, યદ્યપિ તેને ખ્યાલ શીઘ્રતાથી નથી આવતે પરન્તુ ખુબજ ચાલાકીથી રહેવા છતાં જીવનમાં અપયશ અપકીતિ તેમજ ખાવાપીવામાં ફાફા જોઈએ છીએ ત્યારે આવું કેમ થયું? આનું કારણ ગતવાને પ્રયાસ કરીએ અને તેમ કરીને પણ ચોરી કરવાના આપણું સંસ્કારો ખતમ થઈ જાય તે કેઈને પણ વાંધો આવવાને નથી. હવે સૂત્રાનુસારે ચોરી કરનારા માનવે કેવા અને કેટલા દુઃખી બને છે તે જોઈએ. ચોરી કરવાના સમયે જેવાં જેવાં પાપકર્મો આચર્યા હોય તેમને તેવી તેવી જાતિઓ, કુળ અને ખાનદાને માં જન્મવું પડે છે. જયાં નાની ઉમ્રથી જ ચેરી કરવાની આદત પડયાં વિના રહેતી નથી, તેઓ પિતાના બાંધ માતાપિતાઓ તથા