________________ 298 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મિત્રાદિ પરિવારથી દૂધમાં પડેલી માખીની જેમ ફેકાઈ જાય છે એટલે કે ચોર સૌને અવિશ્વાસુ બનતે હેવાથી તેને સગાઓ પણ તેને ઘરમાંથી બહાર કાઢી મુકે છે. - આ ચાર છે એવી માહિતી જયારે સૌને મળે છે ત્યારે તેના પ્રત્યે રહેલે કે રાખેલે પ્રેમ પણ હાથતાળી દઈને ચાલ્યા જાય છે. તેમની જાતિકુળ અને માતાપિતાઓની ખાનદાની જ તેવી હોય છે જેના કારણે તેમનું નામ અને શકુન પણ લેવા માટે કેઈને ઉત્સાહ હેતે નથી. પાપકર્મો કરી કરીને તેઓ સર્વથા ઉદ્ધત, ઉદ્રડ અને શેતાન બની જાય છે. પિલીસને પણ શીઘ્રતાથી ખબર ન પડે તેવા ગામડાએમાં તેઓ ભટકતા હોય છે. કયાંય ઠામ ઠરીને બેસી શકતા નથી. તેમની બેલવાની ભાષાજ તેવા પ્રકારની હોય છે જેથી તેમને વિશ્વાસ કરી શકાતું નથી. તે કારણે એકવાર ચેરી કર્યા પછી મહિનાઓ અને દિવસ સુધી વન વગડાની પત્યરાલી જમીન પર સુઈને દિવસે પૂર્ણ કરવાના હેય છે. તેમ લુખાસુકા રોટલાના ટુકડાઓ જ તેમના ભાગ્યમ રહે છે. પાપકર્મોમાં જ મસ્ત હેવાથી તેમના શરીર અને મન ક્યારેય શુધ્ધ અને પવિત્ર હેતા નથી.