________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 289 આ કાવ્યમાં બધા સ્થળે "" ભરાઈ બેઠે છે, પણ અર્થ જૂદા જૂદ છે. આ પ્રકારની રચનાને શબ્દાલંકાર કહેવાય છે. અલંકાર એટલા માટે કે આવા કાવ્ય બેલવામાં, સાંભળવામાં અને આલાપમાં પણ મિદા લાગે છે. અર્થને શણગારે તેને અર્થાલંકાર કહે છે. જેમ કે - विशाललोचनदल', प्रोद्यस्दन्तांशु केसरम् / प्रात:जिनेन्द्रस्य, मुखपद्म पुनातु वः / / આ કાવ્યમાં વીર પરમાત્માના મુખને પદ્મ'ની ઉપમા આપેલી હોવાથી તે અર્થાલંકાર મુખ શબ્દને શેભાવી રહ્યો છે. આ પ્રમાણે આ પ્રસ્તુત સૂત્રમાં સંસાર કે છે? તે કહેવાને આશય છે, પણ સીધી સાદી ભાષામાં ન કહેતા, સંસારસમુદ્ર જે કઈ રીતે છે? આ વાતને સુધર્માસ્વામીજી રૂપકાલંકારથી કહી રહ્યાં છે. મુંબઈના સમુદ્ર(દરિયે)ની વાત કરીએ, ત્યારે ચોપાટી મરીન લાઈન, કોલાબા, વરલી વગેરે સમુદ્રની બાહ્ય પરિધિ કહેવાય છે. કેમકે તેમની પાળ પાસે દરિયાની ગતિ સમાપ્ત થાય છે. તેવી રીતે સંસાર પણ નરક, તિયચ, દેવ અને મનુષ્ય ગતિરૂપ ચાર ગતિઓમાં પૂર્ણ થાય છે. સારાંશ કે, જીવને પોતપોતાના કરેલા કર્મોના કારણે ચારે ગતિમાંથી બહાર જવાનું હોતું નથી, કેમકે જીની ગતિમર્યાદા ચારેમાં સમાઈ જાય છે. દરિયાનું પાણું અત્યારે પાટીની પાળ પાસે છે. તે કદાચ બીજી ક્ષણે મરીન લાઈનની