________________ 294 કરી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સસાર સૌને માટે ભયાનક છે. જેની ભયાનક્તા ચકવર્તી વાસુદેથી લઈને અદના માનવે પણ પ્રત્યક્ષ કરી રહ્યાં છે મતલબ કે સંસારે સૌ કોઈને રડાવ્યા છે, પણ હસાવ્યા નથી. અપરિમિત-વિષયવાસનાના કારણે મતિ જેમની મલિપ થઈ ગઈ છે અને પ્રાપ્ત નહિ થયેલા પદાર્થોને મેળવવા માટેની આશા તથા પ્રાપ્ત થયેલા ભેગ્ય અને ઉપગ્ય પદાર્થોને ભેગવવા માટેની ઈરછોરૂપ પિપાસા પાતાલ સંદેશ છે. સમુદ્રના પાતાલનો અતઃસ્તન પામી શકાતું નથી. તેમ આશા-તૃષ્ણભેગા લાલસા પણ જાણવી. વૃદ્ધાવસ્થામાં ભાગ માટેની ઇન્દ્રિયે શિથિલ બનશે, પરંતુ ભગવાઈ ગયેલી મધુરજનઓ શિથિલ થતી નથી , - સમુદ્રની જેમ કામ-રતિ, રાગ-દ્રષ, માનસિક સંકઃવિક, આત્મિક અને આધ્યાત્મિક જીવનને માટે અંધકાર સમાન છે. - મડામડુ-અતૃપ્ત વાસના અને તે માટે આકાંક્ષારૂપ વમળમાં સંસારીઓનું જીવન ફસાઈ ગયેલું હોય છે. સમુદ્રમાં પણ મેટા વમળમાં ફસાયેલી નાવડીઓ છેવટે મેટી સ્ટીમર પણ ખતમ થઈ જાય છે. (નદીમાં કે સમુદ્રમાં ક્યાંય મેટો ખાડો હોય ત્યાં પાણું ગેળ ચક્કર ફરતું હોય છે ત્યાં સલામતી માટે ખતરે હોય છે. તેને વમળ કહેવાય છે.) કર્મોના કારણે વ્યાકુળ બનેલા જીવાત્માઓ સંસારની ચારે ગતિઓમાં હેરાન-પરેશાન બનીને જન્મ ધારણ કરે છે.